Wednesday, March 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

પ્રજાસત્તાક પર્વ સાળંગપુરના કષ્ટભંજનદેવને તિરંગાનો દિવ્ય શણગાર

jatinsanghvi by jatinsanghvi
2023-01-27 15:13:51
in Uncategorized
Share on FacebookShare on Twitter

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન એવં શિક્ષાપત્રી જયંતિ નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૩ને ગુરુવારના કષ્ટભંજનદેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસનને કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરી સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી શ્રી કષ્ટભંજનદેવના દર્શને સાળંગપુરધામ પધાર્યા હતા દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.

Previous Post

મેયરના હસ્તે ધ્વજવંદન કરી મહાપાલિકા દ્વારા પ્રજાસતાક પર્વની ઉજવણી

Next Post

જો તમે કાયદાનું પાલન કરશો તો……., બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની વિરોધીઓને સલાહ

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Sans Couture Nomade Mise slotshammer casino — FR Try Your Luck

March 11, 2026
Uncategorized

Recevoir Bonus Package Contingent Mystake _ Europe Bet Now

March 11, 2026
Uncategorized

Reddito Fiscale Coevi E Occupazione • Repubblica Italiana Register & Win Casino Nomini

March 11, 2026
Next Post
જો તમે કાયદાનું પાલન કરશો તો……., બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની વિરોધીઓને સલાહ

જો તમે કાયદાનું પાલન કરશો તો......., બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની વિરોધીઓને સલાહ

ઠંડી અને કમોસમી વરસાદને લઈને ગુજરાત માટે 24 કલાક ભારે!

ઠંડી અને કમોસમી વરસાદને લઈને ગુજરાત માટે 24 કલાક ભારે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.