ભાવનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરનું જૂનાગઢમાં સન્માન કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી

તાજેતરમાં જૂનાગઢ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યક્ષાની ઉજવણી થઈ જેમા ભાવનગરનાં ફાયર ઓફિસર દીપક જાનીનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પ્રસશતી પત્ર આપી...

Read more

રામપર ગામમાં આવેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ઘોઘા તાબેના રામપર ગામમાં આવેલ રાઘવ બીજલભાઇ મકવાણાના રહેણાંકી મકાનમાં ઘોઘા પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૦૪ બોટલ,...

Read more

અક્ષરપાર્કમાં જુગાર રમતા પાંચ શખ્સની રોકડ સાથે ધરપકડ

ભાવનગરના કુંભારવાડા, અક્ષરપાર્કમાં જુગાર રમતા પાંચ ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા હતા. બોરતળાવ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી...

Read more

મહુવાના કુંડળ ગામમાં વાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

મહુવા તાલુકાના કુંડળ ઢસિયા ગામમાં આવેલ વાડીમાં એલસીબી પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૦૪ બોટલ તેમજ બિયરના ૨૨૬...

Read more

ફેકટરી માલિકને છરો બતાવી બે શખ્સે રૂ.૨૫ લાખની માંગણી કરી

ભાવનગરના અનંતવાડી વિસ્તારમાં આવેલ રમાબાગ ખાતે રહેતા અને બંદર રોડ પર ફેક્ટરી ધરાવતા આઘેડ ઘરે જમવા માટે હતા હતા ત્યારે...

Read more

વાઘાવાડી રોડ પર કારમાંથી વિદેશી દારૂની ૧૯ બોટલ મળી

ભાવનગરના વાઘાવાડી રોડ, ઘરશાળા બાલમંદિરવાળા ખાચામાં જાહેર રોડ પર પાર્ક કરેલી કારમાંથી એલસીબીએ વિદેશી દારૂની ૧૯ બોટલ કબજે કરી કાયદેસર...

Read more

જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા બે ઝડપાયા

ભાવનગરના જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં એÂપ્લકેશન મારફત ક્રિકેટ મેચનો રમતા મહુવાના બે શખ્સને એલસીબીએ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ...

Read more

નિકાસબંધીથી ડુંગળીના ભાવ તળિયે, ભાજપના સહકારી અગ્રણીઓના મૌનથી ખેડૂતોને અકળામણ !

ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ રહી છે પરંતુ નિકાસ બંધૈં હોવાથી ડુંગળીના ભાવ તળિયે જતાં જગતના...

Read more

મહુવાની બેંકમાં કેશ ડિપોઝીટ રૂ.૫૦૦ની ૯ નોટ નકલી નીકળી

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ એચ.ડી.એફ.સી. બેંકના ખાતામાં જમા કરવા આવેલ ખાતાધરકની રકમ પૈકી રૂ. ૫૦૦ ના દરની ૦૯ નંગ...

Read more

સિહોરના વડીયા ગામમાં આવેલ પ્રભાત ફૂડસમાં શ્રમ વિભાગની ટીમનો દરોડો

શિહોર તાલુકાના વડિયા ગામ પાસે આવેલ પ્રભાત ફૂડસમાં શ્રમ આયુક્તની ટીમે દરોડો પાડી બાળ મજૂરી કરતી ત્રણ બાળાઓને મુક્ત કરાવી...

Read more
Page 1 of 164 1 2 164