Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વાઘાવાડી રોડ પર કારમાંથી વિદેશી દારૂની ૧૯ બોટલ મળી

વિજયરાજનગરનો શખ્સ કારમાં દારૂ રાખી તેનું વેચાણ કરતો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-01-30 13:38:57
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના વાઘાવાડી રોડ, ઘરશાળા બાલમંદિરવાળા ખાચામાં જાહેર રોડ પર પાર્ક કરેલી કારમાંથી એલસીબીએ વિદેશી દારૂની ૧૯ બોટલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી પોલીસ સ્ટાફ વાઘાવાડી રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કેવિન કાંતિભાઈ પટેલ ( રહે વિજયરાજનગર વાળો ) વાઘાવાડી રોડ પર આવેલ ઘરશાળા બાલમંદિરવાળા ખાચામાં સ્વરા દિવાન ફ્લેટની સામે રોડ ઉપર પોતાની મારુતિ કંપનીની બ્રેઝા કારમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે એલસીબીએ તપાસ કરતા કારની અંદર વિદેશી દારૂની ૧૯ બોટલ, કિં. રૂ. ૧૧,૯૭૦ મળી આવતા પોલીસે વિદેશી દારૂ અને કાર હસ્તગત કરી શખ્સ વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

Tags: bhavnagardaruDharpakad
Previous Post

જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા બે ઝડપાયા

Next Post

ફેકટરી માલિકને છરો બતાવી બે શખ્સે રૂ.૨૫ લાખની માંગણી કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ફેકટરી માલિકને છરો બતાવી બે શખ્સે રૂ.૨૫ લાખની માંગણી કરી

વાડીએ કપાસના વાવેતરમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

મહુવાના કુંડળ ગામમાં વાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.