તાજા સમાચાર

કેરળમાં નિપાહ વાયરસના સંક્રમણથી મોત

ભારતમાં નિપાહ વાયરસનો ખતરો વધી રહ્યો છે, અને હાલ કેરળ રાજ્યમાં આ વાયરસને કારણે ચિંતાજનક પરિસ્થિતિ છે. નવો કેસ મલપ્પુરમમાં...

Read more

‘ઈમર્જન્સી’ મુદ્દે સેન્સર બોર્ડને હાઈકોર્ટે આપ્યો ઠપકો

બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી)ને ભાજપની સાંસદ કંગના રણૌતે બનાવેલી અને તેની જ મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'ઈમર્જન્સી'ને...

Read more

દાહોદઃ શાળાના કમ્પાઉન્ડમાંથી 6 વર્ષીય વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો

રાજ્યના દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તોરણી પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીનીનો મૃતદેહ...

Read more

હરિયાણામાં ગેંગવોરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 3ના મોત, બે ગંભીર રીતે ઘાયલ

હરિયાણાના રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોત્રા ગેંગ વચ્ચે ગેંગ વોરના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે મોટરસાઇકલ પર...

Read more

ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું લાઈસન્સ રદ

કોલકાતા આરજી કર કોલેજ અને હોસ્પિટલ સંબંધિત તપાસનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને ગુરુવારે વધુ એક આંચકો લાગ્યો...

Read more

રાહુલને ટેરરિસ્ટ કહેવા પર કેન્દ્રીયમંત્રી વિરુદ્ધ FIR

રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ...

Read more

પેજર્સ વિસ્ફોટોને હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહે યુદ્ધની ઘોષણા ગણાવી

લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે શ્રેણીબદ્ધ વિસ્ફોટો પર આકરી પ્રતિક્રિયા આપી છે. પેજર વિસ્ફોટો પછી નસરાલ્લાહે ઈઝરાયલને કડક...

Read more

મણિપુરના લોકોને CRPF કેન્ટીનમાં સામાન મળશે

હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સામાન્ય લોકોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કેન્ટીનમાંથી બુધવારથી સામાન મળવા લાગ્યો છે....

Read more

મોદીને મળેલી ભેટની ઈ-હરાજી શરૂ : નમામિ ગંગે પ્રોજેક્ટ પર નાણાં

વડાપ્રધાન મોદીને મળેલા સ્મૃતિચિહ્નો અને ભેટની વસ્તુઓની ઈ-હરાજી 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે 19 સપ્ટેમ્બરે PM દ્વારા આની...

Read more

અમેરિકાની કોર્ટે ભારત સરકારને સમન્સ પાઠવ્યું : પન્નુએ હત્યાના કાવતરાનો કેસ દાખલ કર્યો

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં અમેરિકાની એક કોર્ટે ભારત સરકારને સમન્સ પાઠવ્યું છે. ભારતના NSA અજિત ડોભાલ,...

Read more
Page 1 of 901 1 2 901