Tag: Dharpakad

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

નારી ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં જુગાર રમતા ૫ શખ્સો 60 હજાર રોકડા સાથે ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે નારી ચોકડી સ્થિત સદગુરુ કોમ્પલેક્ષમાં દરોડો પાડીને જાહેરમાં ગંજીપતા વડે જુગાર ...

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

મહુવાના દુધાળા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નવ ગેમ્બલરો ઝડપાયા

ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દુધાળા ગામે દરોડો પાડીને સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ...

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર

રોકાણકારોને માસિક ૨૦ ટકા જેટલું ઊંચું વળતર આપવાની લોભામણી સ્કીમો બતાવી કરોડો રૂપિયાનો વિશ્વાસઘાત કરવાના ગુનામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ...

છેલ્લા 3માસથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો

છેલ્લા 3માસથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ત્રણ માસથી નાસતો ફરતો ઘરફોડ ચોરીનો આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઢડા પોલીસ ...

મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી ગેરકાયદેસર બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા ...

મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો

વાઘાવાડી રોડ પર કારમાંથી વિદેશી દારૂની ૧૯ બોટલ મળી

ભાવનગરના વાઘાવાડી રોડ, ઘરશાળા બાલમંદિરવાળા ખાચામાં જાહેર રોડ પર પાર્ક કરેલી કારમાંથી એલસીબીએ વિદેશી દારૂની ૧૯ બોટલ કબજે કરી કાયદેસર ...

‘સર ટ્રેનમેં કોઈ બોંબ લેકર જા રહા હે, ઉસને ચીલ્ડ્રન કો પકડ રખા હે,’

જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા બે ઝડપાયા

ભાવનગરના જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં એÂપ્લકેશન મારફત ક્રિકેટ મેચનો રમતા મહુવાના બે શખ્સને એલસીબીએ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ...

પરણીત હોવાનું છુપાવીને અન્ય લગ્ન કરવા અપરાધ થશે

હથિયારો રાખવાના ગુનામાં ફરાર પાવઠીના બે શખ્સની ધરપકડ

તળાજા પોલીસ મથકના હથિયાર રાખવાના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર તળાજા તાલુકાના પાવઠી ગામના બે શખ્સને એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધા ...

વાડીએ કપાસના વાવેતરમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

સુભાષનગરના શખ્સની વિદેશી દારૂની ૯૦ બોટલ સાથે ધરપકડ

ભાવનગરના સુભાષનગર, દેવીપુજકવાસવાળા ખાંચામાં આવેલ મકાનમાં એલસીબી એ દરોડો પાડી વિદેશી દારૂની ૯૦ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસર ...

Page 1 of 3 1 2 3