Monday, August 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

નોંઘણવદર ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન પાલીતાણા રૂરલ પોલીસને મળી સફળતા

dharmendravaghela by dharmendravaghela
2026-06-19 12:43:08
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી ગેરકાયદેસર બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને ઇસમો નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, આજ રોજ મધ રાત્રીના ૦૧:૪૫ વાગ્યે પોલીસ સ્ટાફ નોંઘણવદર ગામ પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન સણોસરા તરફથી આવી રહેલી એક મારુતિ સુઝુકી ટુર ફોરવ્હીલ ગાડી નંબર: GJ-14-Z-8071 ને રોકી તપાસ કરવામાં આવી હતી. કાર ચાલક હિતેશભાઈ ભાયલાલભાઈ ભાલાળા ઉ.વ. ૨૮, રહે.પાંચટોબરા, ગારીયાધાર અને બાજુમાં બેસેલા આદિત્યભાઈ વીલાસગિરી ગૌસ્વામી ઉ.વ.૨૫, રહે.વેળાવદર, હાલ સુરત બંને કેફી પીણું પીધેલી હાલતમાં જણાયા હતા.
પોલીસે પંચોની હાજરીમાં કારની તલાશી લેતા ડ્રાઈવર સીટની પાછળથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાંથી પરપ્રાંતીય (દમણ અને દીવની) ‘બર્ડવાઇઝર મેગનમ પ્રીમીયમ બીયર’ ના ૫૦૦ એમ.એલ.ના કંપની સીલપેક ૫ ટીન કુલ કિંમત રૂ. ૬૧૫ મળી આવ્યા હતા. બંને ઇસમો પાસે આ અંગે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) તેમજ નશાની હાલતમાં વાહન ચલાવવા અંગે અલગથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: bhavnagardaruDharpakadpalitana
Previous Post

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

Next Post

રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવારના વર્ગો માટે જોડાયેલા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

શહેરના ટોળકીનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

August 3, 2026
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા
ભાવનગર

ગારીયાધાર- પાલીતાણા રોડ પર જાહેરમાં લાઈટના અજવાળામાં જુગાર રમતા પાંચ ગેમ્બલરો ઝડપાયા

August 3, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળ શીતળા માતાના મંદિર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

August 3, 2026
Next Post

રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવારના વર્ગો માટે જોડાયેલા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ

લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.