Tag: palitana

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પાલિતાણા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પાલિતાણા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાલિતાણામાં 'શ્રી ખરતરગચ્છ સહસ્ત્રાબ્દિ વર્ષ મહોત્સવ'માં ઉપસ્થિત રહ્યા હતા. પાલિતાણા હેલિપેડ ખાતે પદાધિકારીઓ, અધિકારીઓએ અને ...

પાલિતાણામાં આવતા મહિને હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો થશે શિલાન્યાસ

કાલે રાજ્યપાલ પાલિતાણાના મહેમાન : ૨૮મીએ ગારિયાધારના એક કાર્યક્રમમાં પણ રહેશે ઉપÂસ્થત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૬ અને તા. ૨૮ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. પાલિતાણાના અચલગચ્છ જૈન સમાજના કાર્યક્રમમાં તથા ...

પરણીત હોવાનું છુપાવીને અન્ય લગ્ન કરવા અપરાધ થશે

લોક વિદ્યાલય વાળુકડના ગૃહપતી સહિત બે શખ્સો જેલ હવાલે : સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભ રાખી દીધો હતો

પાલિતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ લોક વિદ્યાલય ફરી વિવાદમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે વાળુકડ લોક વિદ્યાલયમાં ...

સોમવારે કાર્તિકી પૂનમ : પાલિતાણામાં શેત્રુંજય તિર્થ યાત્રાનો થશે પુનઃ પ્રારંભ

સોમવારે કાર્તિકી પૂનમ : પાલિતાણામાં શેત્રુંજય તિર્થ યાત્રાનો થશે પુનઃ પ્રારંભ

સાડા ચાર માસના ચાતુર્માસની પૂર્ણાહુતિ સાથે પાલિતાણા શેત્રુંજય તિર્થની યાત્રાનો સોમવારથી પુનઃ પ્રારંભ થશે. સોમવારે કાર્તિકી પૂનમના પ્રસંગે મોટી સંખ્યામાં ...

પ્રેમલગ્ન કર્યાની દાઝે યુવક ઉપર છ શખ્સનો લોખંડના પાઇપ વડે હુમલો

પાલીતાણા તાલુકાના રંડોળા ગામના યુવકના ભાઈએ પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ગામમાં રહેતા છ શખ્સોએ લોખંડના પાઇપ વડે તેમજ ઢીકાપાટુનો માર ...

પાલીતાણામાં ૩૦ મુમુક્ષોએ ચતુર્વિધ સંઘ સાથે કરી ગિરિરાજ સ્પર્શના

પાલીતાણામાં ૩૦ મુમુક્ષોએ ચતુર્વિધ સંઘ સાથે કરી ગિરિરાજ સ્પર્શના

સિદ્ધગીરી, પાલીતાણામાં આસો સુદ પૂનમની સામુહિક ઉજવણી પ્રસંગે ગત તા. ૨૭ ના રોજ ભારતભરમાંથી ૧૦ વર્ષથી ૬૦ વર્ષના ૩૦ મુમુક્ષુ ...

એક તરફી પ્રેમમાં યુવતી ઉપર છરી વડે હુમલો કરનાર ‘સેન્ડી’ને ૧૦ વર્ષની કેદ

પત્નીની ગળે ટૂંપો દઈ હત્યા કરનાર પતિને આજીવન કેદ

પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતી મહિલાની એક વર્ષ પૂર્વે ગળે ટૂંપો દઈ હત્યા કરવાના ગુનામાં ભાવનગરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી ...

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

વીરપુરના સ્મશાન પાસે જુગાર રમતા એક ઝડપાયો,પાંચ ફરાર

પાલીતાણાના વીરપુર ગામમાં આવેલ સ્મશાન પાસેની બાવળની કાંટમાં જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે પાંચ શખ્સ ફરાર ...

સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા કુભણ ખાતે યોજાયો નિઃશુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ

સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા કુભણ ખાતે યોજાયો નિઃશુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ

સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોÂસ્પટલ ભાવનગર દ્વારા તાજેતરમાં રોગ નિદાન અને હોમિયોપેથીક સારવાર કેમ્પ પાલીતાણા તાલુકાના કુંભણ ગામે ...

Page 1 of 5 1 2 5