Tag: palitana

પાલીતાણામાં ૩૦ મુમુક્ષોએ ચતુર્વિધ સંઘ સાથે કરી ગિરિરાજ સ્પર્શના

પાલીતાણામાં ૩૦ મુમુક્ષોએ ચતુર્વિધ સંઘ સાથે કરી ગિરિરાજ સ્પર્શના

સિદ્ધગીરી, પાલીતાણામાં આસો સુદ પૂનમની સામુહિક ઉજવણી પ્રસંગે ગત તા. ૨૭ ના રોજ ભારતભરમાંથી ૧૦ વર્ષથી ૬૦ વર્ષના ૩૦ મુમુક્ષુ ...

એક તરફી પ્રેમમાં યુવતી ઉપર છરી વડે હુમલો કરનાર ‘સેન્ડી’ને ૧૦ વર્ષની કેદ

પત્નીની ગળે ટૂંપો દઈ હત્યા કરનાર પતિને આજીવન કેદ

પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતી મહિલાની એક વર્ષ પૂર્વે ગળે ટૂંપો દઈ હત્યા કરવાના ગુનામાં ભાવનગરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી ...

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

વીરપુરના સ્મશાન પાસે જુગાર રમતા એક ઝડપાયો,પાંચ ફરાર

પાલીતાણાના વીરપુર ગામમાં આવેલ સ્મશાન પાસેની બાવળની કાંટમાં જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે પાંચ શખ્સ ફરાર ...

સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા કુભણ ખાતે યોજાયો નિઃશુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ

સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા કુભણ ખાતે યોજાયો નિઃશુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ

સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોÂસ્પટલ ભાવનગર દ્વારા તાજેતરમાં રોગ નિદાન અને હોમિયોપેથીક સારવાર કેમ્પ પાલીતાણા તાલુકાના કુંભણ ગામે ...

પાલીતાણાના વડીયામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

પાલીતાણા તાલુકાના વડિયા ગામમાં આવેલ રહેણાંકી મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર પાલીતાણા ટાઉન પોલીસે દરોડો પાડી ઘોડીપાસા વડે હારજીતનો જુગાર ...

પાલિતાણામાં ખેતીની જમીન પચાવી પાડવા પરિવાર ઉપર હુમલો

પાલિતાણામાં ખેતીની જમીન પચાવી પાડવા પરિવાર ઉપર હુમલો

પાલિતાણાના તળેટી વિસ્તારમાં આવેલ ચેન્નઈ ધર્મશાળાની સામેના ભાગની સર્વે નં.૩૩૪/૧ પૈકી ૨/૧/૧ અને ૩૩૧ પૈકી ૧માં સોની પરિવારની આશરે નવ ...

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

શેત્રુંજી ડેમ ચોકડી નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત

પાલીતાણાના શેત્રુંજી ડેમ નજીક આવેલ ઉત્તર બુનિયાદી શાળા પાસે બે મોટરસાઇકલ સામસામે અથડાતા ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં રહેતા આધેડને ગંભીર ઇજા ...

વાળુકડ લોક વિદ્યાલય ખાતે ડ્રેસ વિતરણ સાથે યોજાયો સાયબર ક્રાઇમ સેમિનાર

વાળુકડ લોક વિદ્યાલય ખાતે ડ્રેસ વિતરણ સાથે યોજાયો સાયબર ક્રાઇમ સેમિનાર

ભાવનગર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ વાળુકડ લોકવિધાલય સંસ્થા ખાતે એસપીસીના વિદ્યાર્થીઓને ડ્રેસ કીટ વિતરણ કરવામાં ...

પાલીતાણા : ડોળી યુનિયનના પ્રમુખનું ફેરા દીઠ રૂપિયા ૧૦૦નું ધરાર ઉઘરાણું

જૈન તીર્થનગરી પાલીતાણા ખાતે ડોળી યુનિયનના પ્રમુખ વિરુદ્ધ અગાઉ ગેરકાયદેરીતે નાણાં ઉઘરાવવા મામલે થયેલી પોલીસ ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ ...

Page 2 of 5 1 2 3 5