Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ફેકટરી માલિકને છરો બતાવી બે શખ્સે રૂ.૨૫ લાખની માંગણી કરી

કારને નુકસાન કર્યાનું અને નિલેશ ભોપાનો માણસ હોવાનું જણાવી મોબાઇલ ફોન કરીને પણ રકમ માંગતા પોલીસ ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2024-01-30 13:41:41
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના અનંતવાડી વિસ્તારમાં આવેલ રમાબાગ ખાતે રહેતા અને બંદર રોડ પર ફેક્ટરી ધરાવતા આઘેડ ઘરે જમવા માટે હતા હતા ત્યારે બે શખ્સોએ તેમની કાર ઊભી રખાવી છરી બતાવી કારને નુકશાન કર્યું છે તેમ કહી રૂ.૨૫ લાખની માંગણી કરી હતી. આ ઉપરાંત આઘેડ ઘરે ગયા ત્યારે પણ તેમના મોબાઈલ ફોનમાં ધમકી આપી રૂ ૨૫ લાખની માંગણી કરતા નિલમબાગ પોલીસે બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના અનંતવાડી વિસ્તારમાં આવેલ રમાબાગ ખાતે રહેતા અને ભારત એસબેસ્ટસ સિમેન્ટ પ્રોડક્ટ નામથી મેગ્નેશિયમ કાર્બોનેટની બનાવટો બનાવવાની ફેકટરી ચલાવતા પ્રવીણભાઈ કણસાગરાએ નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ કાલે બપોરના તેઓ તેમની કાર લઈને ફેક્ટરીએથી ઘરે જામવા માટે જતા હતા ત્યારે રેલવે સ્ટેશનના ગેટ પાસે પહોંચ્યા ત્યારે કાર નં. જી.જે. ૦૩- ડી.જે.- ૩૦૯૧ તેમની પાસે આવીને ઊભી રહી હતી અને કારમાંથી અજાણ્યા માણસે ઉતરી કારના કાચ ખીલવાનું કહી પ્રવીણભાઈને કહેલ કે હું મોબીન નિલેશ ભોપાનો માણસ છું અને મર્ડર ખાઈ ગયેલી છું.અમારી ગાડીને નુકશાન કરેલ છે. તારે પૈસા આપવા પડશે તેમ કહી કારમાંથી બે મોટા છરા સાથે ઉતરેલા બે શખ્સોએ ૨૫ લાખ આપવા પડશે તેમ કહેતા પ્રવીણભાઈ પોતાની કાર લઈને ઘરે જતા રહ્યા હતા.
પ્રવીણભાઈ ઘરે પહોંચ્યા ત્યારે તેમના મોબાઈલ પર ફોન કરીને ધમકી આપી ફરી ૨૫ લાખની માંગણી કરતા પ્રવીણભાઈએ ફોન કાપી નાખ્યો હતો અને નિલમબાગ પોલીસ મથકમાં પ્રવીણભાઈએ મોબિન અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નિલમબાગ પોલીસે બન્ને શખ્સ વિરુદ્ધ આઇ.પી.સી. ૩૮૭,૩૪૧,૫૦૬(૨),૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags: bhavnagarFirhandani
Previous Post

વાઘાવાડી રોડ પર કારમાંથી વિદેશી દારૂની ૧૯ બોટલ મળી

Next Post

મહુવાના કુંડળ ગામમાં વાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વાડીએ કપાસના વાવેતરમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

મહુવાના કુંડળ ગામમાં વાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા

અક્ષરપાર્કમાં જુગાર રમતા પાંચ શખ્સની રોકડ સાથે ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.