Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવાના કુંડળ ગામમાં વાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

એલ.સી.બી.એ ૫૦૪ બોટલ દારૂ અને બિયરના ૨૨૬ ટીન કબજે કર્યા

dharmendravaghela by dharmendravaghela
2024-01-30 13:44:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા તાલુકાના કુંડળ ઢસિયા ગામમાં આવેલ વાડીમાં એલસીબી પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૦૪ બોટલ તેમજ બિયરના ૨૨૬ નંગ ટીન કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી પોલીસ સ્ટાફ મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કુંડળ ઢસિયા ગામમાં રહેતા ભાવેશ વીરાભાઇ વાસીયા એ તેના સસરાની વાડીમાં જારના પાકની આડમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે એલસીબીએ કુંડળ ઢસિયામાં આવેલ વાડીમાં દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૦૪ બોટલ તેમજ બિયરના ૨૨૬ ટીન, એક સિલ્વર કલરનું એક્સેસ મોટરસાઇકલ મળી કુલ રૂ.૨,૩૩,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલસીબી પોલીસે ભાવેશ વીરાભાઇ વાસિયા ( રહે. કુંડળ ઢસિયા ) વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: darukundal dhasiyamahuva
Previous Post

ફેકટરી માલિકને છરો બતાવી બે શખ્સે રૂ.૨૫ લાખની માંગણી કરી

Next Post

અક્ષરપાર્કમાં જુગાર રમતા પાંચ શખ્સની રોકડ સાથે ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા

અક્ષરપાર્કમાં જુગાર રમતા પાંચ શખ્સની રોકડ સાથે ધરપકડ

કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

રામપર ગામમાં આવેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.