• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો

ચીન પર નિર્ભરતા ઘટાડવા નિર્ણય, ભારતીય ડ્રોન કંપનીઓ માટે અમેરિકામાં નવી તકો ખુલશે

dharmendravaghela by dharmendravaghela
2026-08-14 13:20:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર નિર્ભરતા ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા વિદેશી ડ્રોન પર 100% સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. 3 સપ્ટેમ્બરથી અમલી બનનારા આ નિર્ણયથી 25 કિલોથી વધુ વજનના ડ્રોન પર 100% અને નાના ડ્રોન પર 25% ટેરિફ લાગશે. આ નિર્ણયથી ચીનને સીધો ફટકો પડશે અને ભારતીય ડ્રોન કંપનીઓ માટે અમેરિકામાં નવી તકો ખુલશે.
ચીન પરની નિર્ભરતા ઓછી કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશથી આયાત કરવામાં આવતા ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સ પર 100% સુધીનો જંગી ટેરિફ (આયાત કર) લાદવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ નવો ટેરિફ મોટાભાગે 3 સપ્ટેમ્બરથી અમલી બનશે.ટ્રમ્પ પ્રશાસનના નવા ફરમાન મુજબ, આ ભારે-ભરખમ 100% ટેરિફ એવા સંવેદનશીલ ડ્રોન પર લાગુ થશે જેનું વજન 25 કિલોગ્રામથી વધુ છે અથવા જેમાં થર્મલ ઈમેજિંગ જેવી એડવાન્સ સુરક્ષા ટેક્નોલોજી આપેલી છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના દાયરામાં ન આવતા હોય તેવા નાના કે સામાન્ય ડ્રોન પર 25 % જેટલો ઓછો ટેરિફ લાદવામાં આવશે.
આ નિર્ણય ભલે તમામ દેશોમાંથી આવતા ડ્રોન માટે હોય, પરંતુ તેનો મુખ્ય લક્ષ્યાંક ચીન છે. હાલમાં અમેરિકાના કોમર્શિયલ ડ્રોન માર્કેટમાં લગભગ 80% હિસ્સો ચીની ડ્રોનનો છે. રિયલ એસ્ટેટ, એગ્રીકલ્ચર, ફિલ્મ પ્રોડક્શન અને કન્ટેન્ટ ક્રિએશનમાં ચીનની ‘DJI’ કંપનીનો દબદબો છે, જે ગ્લોબલ માર્કેટમાં 70 % થી વધુ હિસ્સો ધરાવે છે. ટ્રમ્પના આ નિર્ણયથી વિદેશી સપ્લાય ચેઈન પરની નિર્ભરતા ઘટશે અને અમેરિકામાં ઘરઆંગણે ડ્રોન ઉત્પાદનને વેગ મળશે.
આ નિર્ણયની અસર ભારતીય ડ્રોન નિકાસકારો પર પણ પડશે, કારણ કે અમેરિકા ભારતના નાના અને કોમર્શિયલ ડ્રોન પર 25% ટેરિફ લગાવશે. જોકે, નિષ્ણાતોના મતે ચીન પરના આ પ્રતિબંધો ભારત માટે મોટી તક સાબિત થઈ શકે છે. અમેરિકન બજારમાં ચીની ડ્રોનનો દબદબો ઘટતાં ‘ideaForge’, ‘DroneAcharya’ અને ‘Garuda Aerospace’ જેવી ભારતીય ડ્રોન ઉત્પાદક કંપનીઓ માટે અમેરિકન માર્કેટમાં પોતાનો પગપેસારો કરવાની અને નિકાસ વધારવાની સુવર્ણ તક ઊભી થશે.

Tags: drone tariffstrumpUSA
Previous Post

સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુદ્ધની ધમકી

Next Post

ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

dharmendravaghela

dharmendravaghela

Related News

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

October 1, 2026
મોબાઈલ ફોનની કિંમતમાં ૧૬%નો ઉછાળો
તાજા સમાચાર

મોબાઈલ ફોનની કિંમતમાં ૧૬%નો ઉછાળો

October 1, 2026
તહેવારો પૂર્વે જ મોંઘવારીનો માર: કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 62.50 નો વધારો
તાજા સમાચાર

તહેવારો પૂર્વે જ મોંઘવારીનો માર: કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 62.50 નો વધારો

October 1, 2026
Next Post
ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In