• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, November 20, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબના CM ભગવંત માને કરતારપુર સાહિબના દર્શન કરવા માટે પાકિસ્તાન જવાની માગી મંજૂરી

ગુરુ નાનક દેવના 557મા પ્રકાશ પર્વે 24 નવેમ્બરે દર્શન કરવાની ઈચ્છા; કરતારપુર કોરિડોર ખોલવા PM મોદીને પણ કરી ચૂક્યા છે અપીલ

dharmendravaghela by dharmendravaghela
2026-11-19 12:14:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભારત સરકાર પાસે પાકિસ્તાન જવાની મંજૂરી માંગી છે. તેમણે પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ શ્રી કરતારપુર સાહિબની મુલાકાત લેવા માંગે છે. મુખ્યમંત્રી ભગવંત માન ગુરુ નાનક દેવજીના 557મા પ્રકાશ પર્વ નિમિત્તે 24 નવેમ્બર 2026 ના રોજ કરતારપુર સાહિબની મુલાકાત લેવા ઈચ્છે છે. જો કે, વિદેશ મંત્રાલય દ્વારા પરવાનગી માટે તેમની વિનંતી પર શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની માહિતી હજુ મળી નથી.
આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કરતારપુર કોરિડોર 7 મે 2025 થી બંધ છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સીએમ ભગવંત માન પીએમ મોદીને પ્રકાશ પર્વના અવસર પર કોરિડોર ખોલવા માટે અપીલ કરી રહ્યા છે.
જેમાં જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ કરતારપુર કોરિડોર 7 મે 2025 થી બંધ છે. આ કોરિડોર ભારતીય શ્રદ્ધાળુઓને વિઝા વિના પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપે છે. તેના દ્વારા શ્રદ્ધાળુઓ ભક્તો કરતારપુર સાહિબ જઈ શકે છે અને તે જ દિવસે ભારત પરત ફરી શકે છે.

Tags: bhagwant mankartarpur sahib
Previous Post

UPI પેમેન્ટ પર MDR ચાર્જનો નિર્ણય 2027 સુધી ટળવાની શક્યતા

Next Post

206 કરોડ રૂપિયાના બોગસ ડોનેશન કૌભાંડમાં ગરીબ કલ્યાણ પાર્ટીના અધ્યક્ષની ધરપકડ, 6 દિવસના રિમાન્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની આજે બેઠક
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની આજે બેઠક

November 19, 2026
206 કરોડ રૂપિયાના બોગસ ડોનેશન કૌભાંડમાં ગરીબ કલ્યાણ પાર્ટીના અધ્યક્ષની ધરપકડ, 6 દિવસના રિમાન્ડ
તાજા સમાચાર

206 કરોડ રૂપિયાના બોગસ ડોનેશન કૌભાંડમાં ગરીબ કલ્યાણ પાર્ટીના અધ્યક્ષની ધરપકડ, 6 દિવસના રિમાન્ડ

November 19, 2026
UPI પેમેન્ટ પર MDR ચાર્જનો નિર્ણય 2027 સુધી ટળવાની શક્યતા
તાજા સમાચાર

UPI પેમેન્ટ પર MDR ચાર્જનો નિર્ણય 2027 સુધી ટળવાની શક્યતા

November 19, 2026
Next Post
206 કરોડ રૂપિયાના બોગસ ડોનેશન કૌભાંડમાં ગરીબ કલ્યાણ પાર્ટીના અધ્યક્ષની ધરપકડ, 6 દિવસના રિમાન્ડ

206 કરોડ રૂપિયાના બોગસ ડોનેશન કૌભાંડમાં ગરીબ કલ્યાણ પાર્ટીના અધ્યક્ષની ધરપકડ, 6 દિવસના રિમાન્ડ

ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની આજે બેઠક

ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની આજે બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In