Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

dharmendravaghela by dharmendravaghela
2026-08-14 13:21:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાએ ભારત સહિત દુનિયાના 40થી વધુ દેશો પર એક મોટો આરોપ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે આ દેશો ચીનને તેના પર લાગતા ભારે ટેરિફમાંથી બચાવવામાં મદદ કરી રહ્યા છે. આ માટે ચીન એક ‘ગુપ્ત માલ વહન નેટવર્ક’ ચલાવી રહ્યું છે, જેમાં ચીનની વસ્તુઓ પહેલા ભારત કે અન્ય દેશોમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી આ દેશોના નામે અમેરિકામાં વેચવામાં આવે છે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારકાએ તેમના રિપોર્ટ ‘ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ’માં આ ખુલાસો કરતા દાવો કર્યો છે કે આ રીતે ચીન અમેરિકાના કડક વેપાર નિયમો અને ટેરિફથી બચી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2018માં જ્યારે તત્કાલીન ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન પર અન્યાયી વેપાર નીતિઓ બદલ કલમ 301 હેઠળ ભારે ટેરિફ લાદ્યા હતા, ત્યારથી ચીને ટેરિફથી બચવા માટે આ ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો. પીટર નવારકાએ દાવો કર્યો છે કે આ ગેરકાયદેસર ટ્રાન્સશિપમેન્ટનું વાર્ષિક મૂલ્ય $40 અબજથી $303 અબજ (લગભગ રૂ3.3 લાખ કરોડથી 25 લાખ કરોડ) વચ્ચે હોવાનું અનુમાન છે. આ કૌભાંડ દ્વારા કમ્યુનિસ્ટ ચીન દાયકાઓથી ત્રીજા દેશો મારફતે પોતાની નિકાસને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકન પ્રમુખના વેપાર અને ઉત્પાદન સલાહકારે સ્પષ્ટ કર્યું કે ચીનના આ ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સિવાય અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદારો જેવા કે મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન, જાપાન અને સાઉથ કોરિયા પણ સામેલ છે. ચીન આ દેશોના ઉદાર ફ્રી ઝોન, નબળા કસ્ટમ્સ ચેકિંગ અને સસ્તા શ્રમનો લાભ ઉઠાવીને અમેરિકન બજાર સુધી સરળતાથી માલ પહોંચાડી રહ્યું છે.

Tags: india china tariffstrump
Previous Post

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો

Next Post

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો

યુક્રેનમાં લક્ષ્મી મિત્તલના પ્લાન્ટ પર રશિયાનો મિસાઈલ હુમલો

યુક્રેનમાં લક્ષ્મી મિત્તલના પ્લાન્ટ પર રશિયાનો મિસાઈલ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.