ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને જૂનાગઢ મહાનગરના પ્રભારી નિમુબેન બાંભણિયાનો આજે તારીખ 8 સપ્ટેમ્બરના જન્મદિવસ છે, ભાવનગર મહાપાલિકાના તેમના મેયરના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના કાર્યો થયા હતા ખાસ તો તેમની લોકપ્રિયતા અને સરળ મિલનસાર સ્વભાવ કાર્યકર્તાઓ અને નગરજનોમાં પ્રીતિ પાત્ર બનેલ. તેઓ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અગ્રણી છે હાલ જુનાગઢ મહાનગરમાં સંગઠનના પ્રભારી તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ મળી રહી છે. મો. નં. 9825566302