Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ડે. કમિશનર પર કાર ચડાવવાના પ્રયાસમાં ૧૮ હજાર દંડ, માફી નામાની તજવીજ

તંત્રએ મક્કમ મિજાજ દાખવતા કાર ચાલક પાસે સ્ટેમ્પ પેપર ઉપર માફીનામુ લખાવવા ખુદ નગરસેવક મધ્યÂસ્થ બન્યા

dharmendravaghela by dharmendravaghela
2023-12-01 13:35:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાપાલિકા દ્વારા સંકલિત સફાઇ વેળા ગત તા.૨૩મીએ મંત્રેશ કોમ્પ્લેક્ષ નજીક કાર્યવાહી દરમિયાન ડે.કમિશનર બ્રહ્મભટ્ટને કારની ઠોકરે લેવા પ્રયાસ થયો હતો. આ બનાવે ભારે ચકચાર મચાવી હતી. બનાવ બાદ ભાજપના કોર્પોરેટર અને તેનો ભાઇ બચાવની ભૂમિકામાં ઉતરી પડતા કોર્પોરેશનના કર્મચારી વર્તુળમાં ભારે રોષ ઉભો થયો છે. દરમિયાનમાં કમિશનર ઉપાધ્યાયે આ મામલે નમતું નહીં જાખવા નિર્ણય કરતા આજે આ બનાવને આઠમાં દિવસે પણ ઓડી કાર હજુ લોક થયેલી અવસ્થામાં જ પડી રહી છે.આ ચકચારી કિસ્સામાં કાર ચાલકની અઢાર વર્ષની ઉંમરને ધ્યાને લઇ તેની કારકિર્દીનો વિચાર કરી ડે.કમિશનરે માનવતા દાખવતા કોઇ પોલીસ કાર્યવાહી કરાઇ નથી પરંતુ કાર ચાલક પાસે સત્તાવાર રીતે માફીનામુ લેવા તંત્રએ મિજાજ દાખવતા રૂ.૩૦૦ના સ્ટેમ્પ પેપર પર માફીનામુ લખાવવા ખુદ નગરસેવક હવે મધ્યÂસ્થ બન્યા છે. માફીનામા માટે હાલ તજવીજ ચાલી રહી છે. બીજી બાજુ આ ઓડી કાર નં.જીજે-૦૧-આરડી-૩૪૪૮ ભાવનગરમાં ફરતી હોવાથી ભાવનગર મહાપાલિકાને રોડ ટેક્સ ચુકવવાનો નિયમ મુજબ થાય છે આથી રૂ.૧૫ હજાર રોડ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે લોકનો દંડ રૂ.૩ હજાર કરાયો છે. માફીનામા બાદ આ કારનો છુટકારો થશે તેમ વધુમાં જાણવા મળ્યું છે.

Tags: bhavnagar mahanagarpalikacarmafinamu
Previous Post

IPS અધિકારી સુસરાની પત્નીએ ગળેફાંસો ખાધો

Next Post

ડબગર શેરી, ખડપીઠ, હજુરપાયગા રોડ અને ચિત્રા યાર્ડ પાસે દબાણોનો સફાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ડબગર શેરી, ખડપીઠ, હજુરપાયગા રોડ અને ચિત્રા યાર્ડ પાસે દબાણોનો સફાયો

ડબગર શેરી, ખડપીઠ, હજુરપાયગા રોડ અને ચિત્રા યાર્ડ પાસે દબાણોનો સફાયો

ફેક સમાચાર ફેલાવતી નવ યુટ્યુબ ચેનલોનો પર્દાફાશ

ફેક સમાચાર ફેલાવતી નવ યુટ્યુબ ચેનલોનો પર્દાફાશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.