Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માતમાં 3નાં મોત

સુરત જઈ રહેલા ભાવનગરના પરિવારનો ગોઝારો દિવસ : ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર ધડાકાભેર વૃક્ષ સાથે ટકરાઈ,

dharmendravaghela by dharmendravaghela
2024-11-15 11:42:47
in Uncategorized
Share on FacebookShare on Twitter

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આમ અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોના નિપજ્યા હતા. કારમાં કુલ 4 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને એકને સામન્ય ઈજાઓ પહોંચી હતી.
ભાવનગરનો પરિવાર કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાટલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

Tags: 3 dieankleshvar - surat highwaycar accidenthanson
Previous Post

બાંગ્લાદેશ- બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવવા પ્રસ્તાવ

Next Post

મેરઠમાં કરોડોના નકલી સ્ટેમ્પ કૌભાંડથી હાહાકાર : અત્યાર સુધીમાં નોંધાઈ 997 ફરિયાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Estimable USA Sportsbook Bonuses & Reviews – AU casino ozwin

March 1, 2026
Uncategorized

Wind For Creditworthy Chance casino limitless . Canadian Federation

March 1, 2026
Uncategorized

Highest Rated Welcome Offers Concerning Online Slot Systems casino ozwin • APAC region

March 1, 2026
Next Post
મેરઠમાં કરોડોના નકલી સ્ટેમ્પ કૌભાંડથી હાહાકાર : અત્યાર સુધીમાં નોંધાઈ 997 ફરિયાદ

મેરઠમાં કરોડોના નકલી સ્ટેમ્પ કૌભાંડથી હાહાકાર : અત્યાર સુધીમાં નોંધાઈ 997 ફરિયાદ

મોદીની રેલીમાં અજિત પવાર ન થયા શામેલ

મોદીની રેલીમાં અજિત પવાર ન થયા શામેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.