Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

લીલી પરિક્રમાની આ વર્ષે 36 કલાક વહેલી પૂર્ણાહુતિ

ગત વર્ષની સરખામણીએ છ લાખ યાત્રીકોનો ઘટાડો : હવે પરિક્રમા રૂટ અને ભવનાથ તળેટીમાં સાફ સફાઈ કામ પુરજોશમાં શરૂ

dharmendravaghela by dharmendravaghela
2024-11-15 13:10:37
in Uncategorized
Share on FacebookShare on Twitter

પાવનકારી ગીરનારની 36 કી.મી.ની લીલી પરિક્રમામાં 42 કલાક વહેલી શરૂ થવા પામી હતી. ભારે ધસારાના કારણે વન વિભાગ અને વહીવટી તંત્ર મજબુર થઈને ગેઈટ ખોલી નાખવો પડયો હતો. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ભારે વરસાદ થવા છતા સંખ્યા ઘટવા પામી છે જેમાં હાલ ખેતીની સીઝન પુરબહારમાં ચાલી રહી છે. એક દિવસના દાડીયાની મજુરી 800થી 600 આપવા છતા મજુરો મળતા નથી.
મગફળી, કપાસ, સોયાબીનનો પાક ઉપણી લઈ રવિપાક (શિયાળુ)ના વાવેતર માટે પડા (જમીન) તૈયાર કરવા ખેડુતો રાત દિવસ ચેક કરી રહ્યા છે. જેથી પરિક્રમામાં આવવાનું ટાળતા ગત વર્ષ કરતા 6 લાખનો ઘટાડો થવા પામ્યો છે.
ગત વર્ષ 13.25 લાખ લોકોએ પરિક્રમામાં જોડાયા હતા. જે આ વર્ષે 6 લાખની વધુનો ઘટાડો થવા પામ્યો છે ગત રાત્રીથી ગીરનાર જંગલ ખાલીખમ થઈ જતા સફાઈની કામગીરી પુરજોશમાં શરૂ થવા પામી છે. લાખો લોકોએ પાંચ દિવસ જંગલમાં લીધેલ પ્રસાદ (જમણવાર) ચા પાણી નાસ્તો લોકોએ કરેલ સંડાસ બાથરૂમ હેઠવાડના કારણે જંગલ દુર્ગંધ મારતું જોવા મળી રહ્યું છે.
આજે વહેલી સવારથી ગીરનાર જંગલ ખાલીખમ થઈ જતા ભવનાથ જુનાગઢ શહેરના ગેસ્ટ હાઉસો ઉતારાઓ રેલ્વે સ્ટેશન બસ સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જે વાહન હાથ લાગ્યુ તેમાં વતનની વાટ પકડી રહ્યા છે. મજેવડી દરવાજા દોલતપરા ગાંધીચોક કાળવા ચોકમાં માનવ કીડીયારૂ જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં ખેતીની સીઝન પુરબહારમાં ચાલતી હોય જેથી આ વર્ષ સૌરાષ્ટ્ર કરતા ઉત્તર દક્ષિણ ગુજરાતની સંખ્યામાં વધારો નોંધાયો છે ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ ભાવિકોની સંખ્યા આ વર્ષે સારી એવી ઘટવા પામી છે આમ કોઈપણ વિઘ્ન વિના જય ગિરનારીના નાદ સાથેની ગિરનારની 36 કી.મી.ની પાવનકારી પરિક્રમા 36 કલાક વહેલી પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતું.

Tags: girnar lili parikrama samapanjunagadh
Previous Post

સગીર પત્ની સાથે સહમતીથી સેકસ પણ રેપ : બોમ્બે હાઈકોર્ટ

Next Post

ગુરૂ નાનક જયંતિ નિમિત્તે ભાવનગરના ચક્રધારી મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Oscarspin-Kontoerstellung: So einfach starten Sie Ihr Spielerlebnis

November 30, 2025
ભાવનગરમાં લગ્ન પહેલા જ દુલ્હનની હત્યા કરનાર વરરાજાની ધરપકડ
Uncategorized

ભાવનગરમાં લગ્ન પહેલા જ દુલ્હનની હત્યા કરનાર વરરાજાની ધરપકડ

November 17, 2025
Uncategorized

Nowe Wzorce Gry i Wypłat w Kasynie Online Wintopia

November 7, 2025
Next Post
ગુરૂ નાનક જયંતિ નિમિત્તે ભાવનગરના ચક્રધારી મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

ગુરૂ નાનક જયંતિ નિમિત્તે ભાવનગરના ચક્રધારી મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

ભાવનગરમાં ગુરૂ નાનક જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી

ભાવનગરમાં ગુરૂ નાનક જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.