Saturday, October 25, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા મોહાલીની હોસ્પિટલમાં દાખલ

તાવ અને પાચન સંબંધી બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરાયા

dharmendravaghela by dharmendravaghela
2025-09-06 11:55:50
in Uncategorized
Share on FacebookShare on Twitter

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતાં તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં

દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને છેલ્લા બે દિવસથી વાયરલ તાવ અને

પાચન સંબંધિત સમસ્યાઓ હતી. દવાઓ લીધા છતાં તબિયતમાં સુધારો ન થતાં અને બ્લડ પ્રેશરમાં

વધઘટ થતાં આ પગલું ભરવું પડ્યું.ફોર્ટિસ હોસ્પિટલે એક નિવેદનમાં મીડિયાને જણાવ્યું કે, “મુખ્યમંત્રી

ભગવંત માનને થાક અને ધબકારા ઓછા થવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

તેમની તપાસ કરવામાં આવી છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં

આવ્યા છે અને તેમના પલ્સ રેટમાં પણ સુધારો થયો છે.”

મુખ્યમંત્રીની તબિયત બગડવાને કારણે શુક્રવારે ચંદીગઢમાં યોજાનારી પંજાબ કેબિનેટની બેઠક મુલતવી

રાખવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા પૂર રાહત અને બચાવ કાર્યની સમીક્ષા થવાની

હતી. આ ઉપરાંત, તેઓ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની

મુલાકાત લેવાના હતા, પરંતુ ખરાબ તબિયતને કારણે જઈ શક્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે, પંજાબ હાલમાં ગંભીર પૂરનો સામનો કરી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 43 લોકોના

મૃત્યુ થયા છે અને 1.71 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થયું છે. અરવિંદ કેજરીવાલે ગુરુવારે

મુખ્યમંત્રી માનના નિવાસસ્થાને જઈને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

Tags: bhagwant mann health issuesmohali
Previous Post

આંધ્ર પ્રદેશમાં રહસ્યમય બીમારીથી ૨૦ વ્યક્તિના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી

Next Post

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

dharmendravaghela

dharmendravaghela

Related News

નેસડા ગામ નજીકથી પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી
Uncategorized

નેસડા ગામ નજીકથી પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી

October 6, 2025
અમેરિકામાં શટડાઉન લાગુ, સરકારી કામકાજ ઠપ્પ
Uncategorized

અમેરિકામાં શટડાઉનના ઘાતક પરિણામ આવી શકે!

October 2, 2025
દિવાળી પહેલા મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 6 રવિ પાકો પર MSPમાં નોંધપાત્ર વધારો
Uncategorized

દિવાળી પહેલા મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 6 રવિ પાકો પર MSPમાં નોંધપાત્ર વધારો

October 2, 2025
Next Post
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

અગલે બરસ તું જલ્દી આના

અગલે બરસ તું જલ્દી આના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.