Friday, June 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જો ભારત ‘રસ’ ધરાવતુ હોય તો ‘NATO’માં જોડવા અમેરિકા તૈયાર

સંદેશ મોકલાઈ પણ ગયો છે: નાટો ખાતેના અમેરિકી પ્રતિનિધિનું વિધાન: ચીન સામે ઈન્ડો પેસીફીકમાં નવો વ્યુહ રચવાની તૈયારી

cradmin by cradmin
2023-04-01 11:09:20
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા લશ્કરી તથા રાજદ્વારી સંબંધોમાં હવે અમેરિકાએ ભારતને નોર્થ એટલાંટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં સામેલ કરવાની તૈયારી બનાવી છે.‘નાટો’ ખાતેના અમેરિકાના કાયમી પ્રતિનિધિ જુલીયન સ્મિથ એ જણાવ્યું કે જો ભારત રસ લેતું હોય તો અમેરિકા સહિત ‘નાટો’ દેશમાં ભારત સાથે વધુ સહયોગ માટે તૈયાર છે. સ્મિથનું આ નિવેદન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે ભારતે વૈશ્વિક સ્તરે રશિયા -અમેરિકાની ધરી અને હવે તેમાં ઉમેરાયેલી ચીન આ તમામમાં તટસ્થ ભૂમિકા બનાવી રાખી છે.
સ્મિથે જો કે કહ્યું કે, અમેરિકા અને ભારત સાથે સાથે ઈન્ડોપેસીફીક ક્ષેત્રમાં અન્ય દેશો સાથે પણ નાટો ખાસ સંબંધ બનાવી રાખવા માંગે છે જેનો હેતુ ઈન્ડોપેસીફીક ક્ષેત્રને ખુલ્લો અને સ્વતંત્ર રાખવાનો છે અને નાટો સમાન વિચારધારા દેશો સાથે સહયોગ કરવા આતુર છે. અમો અગાઉથી 40 ભાગીદાર છે. અમોએ અગાઉ જ સંદેશ પહોચાડી દીધો છે અને સંદેશ એ છે કે ભારત જો આગળ વધવામાં રસ ધરાવતું હોય તો નાટો સંગઠન પણ વધુ સહયોગ માટે તૈયાર છે. તેઓને યુક્રેન યુદ્ધમાં ભારતે જે ભૂમિકા ભજવી તેની પણ પ્રશંસા કરી હતી. ખાસ કરીને યુક્રેનને અપાયેલી માનવીય મદદ ખૂબજ મહત્વપૂર્ણ સાબીત થઈ છે. તંત્રે નાટોના અમેરિકી પ્રતિનિધિએ જણાવ્યું હતું તથા યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં ભારત પ્રયાસો કરી રહ્યું છે તેની પણ પ્રશંસા કરી હતી.

Previous Post

ભાવનગર-બાંદ્રા વચ્ચે ત્રણ માસ માટે દર ગુરૂવારે દોડશે સમર સ્પેશ્યલ ટ્રેન

Next Post

શહેરોમાં વસતા બાળકોની ફાંદ વધી, લંબાઈ ઘટી

cradmin

cradmin

Related News

શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ
આંતરરાષ્ટ્રીય

શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ

June 19, 2026
આતંકવાદનો રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરનાર દેશ સહયોગની અપેક્ષા રાખી શકે નહીં
આંતરરાષ્ટ્રીય

આતંકવાદનો રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરનાર દેશ સહયોગની અપેક્ષા રાખી શકે નહીં

June 19, 2026
શાંતિ કરારમાં હોર્મુઝની ખાડી અંગેના મુદ્દાએ વધાર્યું વિશ્વના દેશોનું ટેન્શન
આંતરરાષ્ટ્રીય

શાંતિ કરારમાં હોર્મુઝની ખાડી અંગેના મુદ્દાએ વધાર્યું વિશ્વના દેશોનું ટેન્શન

June 18, 2026
Next Post
શહેરોમાં વસતા બાળકોની  ફાંદ વધી, લંબાઈ ઘટી

શહેરોમાં વસતા બાળકોની ફાંદ વધી, લંબાઈ ઘટી

કેપ્ટને 14 બોલમાં ફટકાર્યા 64 રન, બાંગ્લાદેશ સામે આયરલેન્ડે રચ્યો ઇતિહાસ

કેપ્ટને 14 બોલમાં ફટકાર્યા 64 રન, બાંગ્લાદેશ સામે આયરલેન્ડે રચ્યો ઇતિહાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.