• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

વડાપ્રધાનની ‘મન કી બાત’માં ચમકનાર ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટને રાષ્ટ્રીય કોંકવેલમાં મળ્યું સ્થાન

ગુજરાત અને દિલ્હીમાં ટ્રસ્ટનું સન્માન કરાયું : રવિવારે ગુજરાતના રાજયપાલ અને મુખ્યમંત્રી સાથે બેસી વિકાસ વર્તુળના ટ્રસ્ટીઓ કાર્યક્રમનું ૧૦૦માં એપિસોડનું પ્રસારણ સાંભળશે

jatinsanghvi by jatinsanghvi
2023-04-28 20:21:06
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.29
શિક્ષિત બેરોજગારો અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે દીવાદાંડી નું કામ કરનાર ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટ સંસ્થાની સેવાની સુવાસ વડાપ્રધાન મોદીની મન કી બાત કાર્યક્રમમાં ફેલાતા દેશભરમાં તેની તત્કાલીન સમયે નોંધ લેવાયેલ.

હવે મન કી બાત કાર્યક્રમને 100 એપિસોડ પૂર્ણ થતાં તેની ઉજવણીમાં વિકાસ વર્તુળ સંસ્થાને જોડાવા આમંત્રણ મળતા ભાવનગરથી ટ્રસ્ટીઓ ખાસ દિલ્હી પહોચ્યા છે, જયારે રવિવારે ગાંધીનગર સચિવાલય ખાતે રાજયપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સાથે બેસીને 100માં એપિસોડનું પ્રસારણ પણ ટ્રસ્ટીઓ સાંભળશે.

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા પ્રસાર ભારતી દ્વારા વડાપ્રધાનના ‘મન કી બાત’ ના ૧૦૦માં એપિસોડનું પ્રસારણ જે તા. 30 એપ્રિલ રવિવારના રોજ થવા જઇ રહ્યું છે તેની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય કોંકલેવનું આયોજન તાજેતરમાં ગત તા.૨૬ના રોજ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનભવન દિલ્હી ખાતે યોજાયેલ આ કોંકલેવમાં તા.૩-૧૦-૨૦૧૪ થી તા.૩૦-૦૪-૨૦૨૩ સુધીમાં યોજાયેલ મન કી બાતમાં વડાપ્રધાન દ્વારા જે પણ સંસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે સંસ્થાઓમાંથી ૧૦૦ જેટલી સંસ્થાઓમાં ભાવનગર સ્થિત વિકાસ વર્તુળ ટ્રસ્ટની પસંદગી પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાને વિકાસ વર્તુળ ટ્રસ્ટની પ્રવૃત્તિનો તા.૨૫-૧૦-૨૦૨૦ના રોજ મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કરેલ અને સંસ્થાને પણ દિલ્હી ખાતે આવવાનું ખાસ આમંત્રણ મળતા ટ્રસ્ટના પ્રમુખ ડો. પ્રિયેશભાઇ પારેખ તથા માનદમંત્રી પરેશ જે. ત્રિવેદીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય કોંકલેવમાં ખાસ હાજરી આપી હતી. દિલ્હી જતાં પહેતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિકાસ વર્તુળ ટ્રસ્ટના માનદમંત્રી પરેશભાઈ જે ત્રિવેદીનું ગાંધીનગર ખાતે મોમેન્ટો આપીને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

દિલ્હી ખાતે ત્રણ દિવસની રાષ્ટ્રીય ઉજવણી બાદ રવિવારે, તા.૩૦ના રોજ ગુજરાતના રાજયપાલ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમને માણશે. તા.૩૦મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ મન કી બાતના ૧૦૦માં એપિસોડ પર પહોંચવા બદલ વિકાસ વર્તુળ ટ્રસ્ટ પરિવારે વડાપ્રધાનને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

Previous Post

Business Idea: હવે ફ્રીમાં ખોલો CSC, દર મહિને થશે 50 હજારની કમાણી

Next Post

ગુજરાતમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ: ત્રણ લોકોનાં મોત

jatinsanghvi

jatinsanghvi

Related News

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત
Uncategorized

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

October 1, 2026
આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે
Uncategorized

આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે

September 30, 2026
ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
Next Post
ગુજરાતમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ: ત્રણ લોકોનાં મોત

ગુજરાતમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ: ત્રણ લોકોનાં મોત

ગુજરાત સહિત 15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી

ગુજરાત સહિત 15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In