Sunday, April 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

ઈરાને ટ્રમ્પનો બદલો ઈલોનથી લીધો, સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ આપતી સ્ટારલિંક સામે પ્રતિબંધ મૂક્યો

dharmendravaghela by dharmendravaghela
2025-06-30 11:46:48
in Uncategorized
Share on FacebookShare on Twitter

ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બદલો ઉદ્યોગપતિ ઈલોન મસ્કથી લીધો છે. ઈરાનની સંસદે

દેશમાં ઈલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાનની સંસદમાં

કહેવામાં આવ્યું છે કે સ્ટારલિંક મંજૂરી વિના દેશમાં કાર્યરત હતી અને દેશની સાર્વભૌમત્વને જોખમમાં

મૂકી રહી હતી.
અહેવાલો અનુસાર, ઈરાનની સંસદે સ્ટારલિંક જેવી સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાઓ સહિત લાઈસન્સ

વિનાના ઈલેક્ટ્રોનિક સંચાર ઉપકરણોના ઉપયોગને ગુનાઈત બનાવતો કાયદો પસાર કર્યો છે. આ હેઠળ,

ગુનેગારોને જેલની સજાનો સામનો કરવો પડશે. સ્ટારલિંકનો ઉપયોગ ઈન્ટરનેટ પ્રતિબંધો અને સ્થાનિક

કંપનીઓની નબળી સેવાને કારણે કરવામાં આવ્યો હતો. ઈરાની અધિકારીઓને હવે ડર છે કે

બિન-નિરીક્ષણ કરાયેલ મોબાઇલ ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કથિત ઈઝરાયલી જાસૂસોને તેલ અવીવનો

સંપર્ક કરવામાં સક્ષમ બનાવી શકે છે.
ઈઝરાયલ સાથેના 12 દિવસના યુદ્ધ અને વિદેશી પ્રભાવ અને માહિતી નિયંત્રણ અંગે વધતી ચિંતાઓને

ધ્યાનમાં રાખીને 23મી જૂને ઈરાની સંસદમાં આ કાયદો રજૂ કરવામાં આવ્યો છે. એવા અહેવાલો સામે

આવ્યા હતા કે, યુદ્ધ દરમિયાન ઈરાનમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હોવા છતાં ઘણાં લોકો સ્ટારલિંકનો ઉપયોગ

કરી રહ્યા હતા. આનાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો વધે છે. રાષ્ટ્રીય સુરક્ષા, હિત વિરુદ્ધ ઈઝરાયલ અને

દુશ્મન દેશો સાથે જાસૂસી અને સહયોગ માટે દંડમાં વધારો’ શીર્ષક ધરાવતા આ કાયદામાં 9 કલમો છે.

તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાતી વિવિધ પ્રવૃત્તિઓ માટે કડક સજાની જોગવાઈ કરે છે. નવા કાયદા

હેઠળ, ઈઝરાયલ અને અન્ય દુશ્મન રાજ્યો સાથે કોઈપણ ગુપ્ત માહિતી શેર કરવા પર મૃત્યુદંડની સજા

છે.

Tags: Iranstarlink banned
Previous Post

Essential Insights into Dexscreener for Smart Traders

Next Post

ટ્રમ્પ અને નેતન્યાહૂને જાનથી મારી નાખો!, ઈરાનના ગ્રાન્ડ નેતા આયતુલ્લાહનો ફતવો

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Welke Vergoeding Methode Achterste 1 Functie Astaat Grosvenor Gokcasino https://casinos-betsomnia.com • Netherlands Sign Up Today

April 26, 2026
Uncategorized

Welke On-Line Casino Gage Oefent Grosvenor Kraken Casino Wolfycasino • BE Enjoy the Game

April 26, 2026
Uncategorized

Bøye 1 Velte Min Utbetaling Etter Bestille Informasjonsteknologi – Norway Collect Bonus Casinoluck Online Casino

April 26, 2026
Next Post
ટ્રમ્પ અને નેતન્યાહૂને જાનથી મારી નાખો!, ઈરાનના ગ્રાન્ડ નેતા આયતુલ્લાહનો ફતવો

ટ્રમ્પ અને નેતન્યાહૂને જાનથી મારી નાખો!, ઈરાનના ગ્રાન્ડ નેતા આયતુલ્લાહનો ફતવો

10 કરોડના ખર્ચે બનેલો રોડ પહેલા વરસાદે જ ધોવાઈ ગયો, ભરૂચમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી!

10 કરોડના ખર્ચે બનેલો રોડ પહેલા વરસાદે જ ધોવાઈ ગયો, ભરૂચમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.