dharmendravaghela

dharmendravaghela

ડેપ્યુટી કમિશનરને કારની ઠોકરે લેવાનો પ્રયાસ કરનારને બચાવવા ભાજપનો કોર્પોરેટર મેદાને!

ડેપ્યુટી કમિશનરને કારની ઠોકરે લેવાનો પ્રયાસ કરનારને બચાવવા ભાજપનો કોર્પોરેટર મેદાને!

ભાવનગર મહાપાલિકા દ્વારા કાલે રીંગ રોડ પર સ્પે. ડાઇવ દરમિયાન ઓડી કારના ચાલકે ડે. કમિશનર પર કાર ચડાવી દેવાનો પ્રયાસ...

સિહોરમાં માતા-પિતા અને બહેનના ત્રાસથી કંટાળી યુવકે વખ ઘોળ્યું

સિહોરમાં માતા-પિતા અને બહેનના ત્રાસથી કંટાળી યુવકે વખ ઘોળ્યું

સિહોરમાં રહેતા યુવકે તેના મોટા બહેન અને માતા-પિતાની અવાર-નવાર હેરાનગતિ અને ધમકીથી ત્રાસી જઈ ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા...

ભાવનગરમાં બીજા દિવસે સંકલીત સફાઈ,દબાણકર્તા તત્વો પર મહાપાલિકાની તવાઈ : રખડતા ઢોર અને કુતરા પાંજરે પૂર્યા

ભાવનગરમાં બીજા દિવસે સંકલીત સફાઈ,દબાણકર્તા તત્વો પર મહાપાલિકાની તવાઈ : રખડતા ઢોર અને કુતરા પાંજરે પૂર્યા

ભાવનગરમાં મહાપાલિકા તંત્ર દ્વારા કમિશ્નર ઉપાધ્યાય અને ડે. કમિશ્નર બ્રહ્મભટ્ટની ઉપÂસ્થતી અને માર્ગદર્શન તળે આજે બીજા દિવસે ઘોઘારોડના મંત્રેશ કોંમ્પ્લેક્ષથી...

ભૂલ C.A. દંડ ભરવાનો યુનિવર્સિટીને !: જીટીયુને 50 કરોડ ભરવા આઈટીની નોટિસ

ભૂલ C.A. દંડ ભરવાનો યુનિવર્સિટીને !: જીટીયુને 50 કરોડ ભરવા આઈટીની નોટિસ

રાજ્યની યુનિવર્સિટીઓના ઈતિહાસમાં પહેલીવાર સરકારી યુનિવર્સિટીને IT વિભાગે નોટિસ મોકલીને કરોડોનો ટેક્સ ભરવા કહેવાયું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ને ઈન્કમટેક્સ...

કાયદેસરના લગ્ન ધરાવતી પત્ની જ ફેમીલી પેન્શન માટે હકકદાર: હાઈકોર્ટ

કાયદેસરના લગ્ન ધરાવતી પત્ની જ ફેમીલી પેન્શન માટે હકકદાર: હાઈકોર્ટ

સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કિસ્સામાં તેનું ફેમીલી પેન્શન માત્ર કાયદેસરના લગ્ન કરનાર પત્નીને જ મળી શકે અને અન્ય કોઈને મળી...

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની કારમાં જ ગોળી મારી હત્યા

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની કારમાં જ ગોળી મારી હત્યા

અમેરિકામાં ગન કલ્ચરના વધતા જતા દુષણનો ભોગ ભારતીય મૂળના લોકો અને ભારતીય વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે તેમજ અવાર-નવાર ભારતીય...

ટનલમાં ફસાયેલા કામદારોને 9 દિવસ પછી ભોજન મળ્યું

ડ્રિલિંગમાં ખામી સર્જાતા મિશન પૂર્ણ થતા વધુ સમય લાગશે

ઉત્તરકાશીની સિલિક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોની રાહ વધુ વધી ગઈ છે. તેઓએ આજની રાત પણ ટનલમાં જ વિતાવવી પડશે. વાસ્તવમાં, ડ્રિલિંગ...

મુંબઈ એરપોર્ટને મળ્યો ધમકીભર્યો મેલ

મુંબઈ એરપોર્ટને મળ્યો ધમકીભર્યો મેલ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ગુરુવારે (23...

2 હજાર કરોડના વ્યવહાર રડારમાં : 5 હજાર હીરા વેપારીને નોટિસ,

2 હજાર કરોડના વ્યવહાર રડારમાં : 5 હજાર હીરા વેપારીને નોટિસ,

સુરત શહેરમાં આવકવેરા વિભાગે ડાયમંડ ઉદ્યોગ પર સકંજો કસવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લાં બે વર્ષમાં શહેરની અનેક ડાયમંડ કંપનીઓ...

Page 970 of 1024 1 969 970 971 1,024