Uncategorized

ભાલના દેવળીયા ગામ નજીક બાઈક અકસ્માતમાં યુવકનું મોત

ભાવનગરના ભાલ પંથકમાં આવેલા દેવળીયા પાસે રોડ પર નીલગાય આડી ઉતરતા બાઈક અકસ્માતની ઘટના બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ...

Read more

2024ની લોકસભા ચૂંટણીમાં 5 રાજ્યોમાં કયા પક્ષને મળશે કેટલી બેઠકો ?

આગામી વર્ષ એપ્રિલ કે મે મહિના દરમિયાન લોકસભા ચૂંટણી થવાની શક્યતાઓ છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024એ પૂર્ણ થશે....

Read more

ભારતીય સૈન્યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વીરગતિ પામ્યો, હાર્ટ એટેક જીવલેણ નિવડ્‌યો

માં ભોમની રક્ષા કાજે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વીરગતિ પામ્યો હતો, તેમનો પાર્થિવ દેહ આજે ભાવનગર આવી પહોંચતા...

Read more

ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ

આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો....

Read more

હાઇકોર્ટની ફટકાર બાદ મહાપાલિકા તંત્રએ કાર્યવાહીને વેગ આપ્યો : ભાવનગરમાં આજે વધુ ૪૮ ઢોર ડબ્બે પુરાયા, ખખડધજ રોડની Âસ્થતિ ઠેરની ઠેર

ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર,ખખડધજ રસ્તા સહિતના લોકપ્રશ્ને સરકાર પર તડાફડી કર્યાં બાદ આખરે મહાનગરોમાં મહાપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે જેના...

Read more

લગ્નોનો હવે કોઈ ભરોસો નથી, ભારતમાં પણ પ્રિ-મેરેજ એગ્રીમેન્ટ ફરજીયાત કરો: કોર્ટ

ભારતમાં લગ્ન વિચ્છેદના કેસ સતત વધતા જાય છે અને અદાલતોમાં છૂટાછેડાના કેસનો ઢગલો થયો છે. આ બાબતની ગંભીર નોંધ લઈને...

Read more

ચીને રક્ષા મંત્રી અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાનને પદ પરથી બરતરફ કર્યા

ચીને લી શાંગફુને રક્ષા મંત્રી અને સ્ટેટ કાઉન્સિલરના પદ પરથી હટાવી દીધા છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિ, દેશના ટોચના...

Read more
Page 601 of 617 1 600 601 602 617