ઓનલાઈન 22થી 25 વખત કલમા પઢાવી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવી અશોક સુથારને નવુ મોહમદ અબુબકર કાદરી નામ આપ્યું
મૌલવી દ્વારા હિન્દુ સંગઠનોના નેતાઓને આપવામાં આવેલી ધમકીના પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતા નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં પકડાયેલા ...