ગુજરાતી માછીમારના મોબાઇલથી પાકિસ્તાની એજન્સીએ મુંબઈના યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો
મુંબઈના મઝગાંવ ડોક્યાર્ડમાં સ્ટ્રક્ચરલ ફેબ્રિકેટર તરીકે કામ કરતા ૩૦ વર્ષીય યુવકની મહારાષ્ટ્ર એન્ટિટેરરિઝમ સ્કવૉડે(એટીએસ) ધરપકડ કરી હતી. પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ ...
