Tag: axat ramlala photo

રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી શરૂ: ઓફિસ ખોલવામાં આવી

1 જાન્યુઆરીથી દેશભરમાં સ્વયંસેવકો પૂજિત અક્ષત-રામલલ્લાના ફોટા સાથે ઘરે ઘરે પહોંચશે

ભુજમાં આરએસએસની ત્રણ દિવસની કાર્યકારી મંડળની બેઠક પૂરી થઇ છે. જેમાં સંઘ વડા મોહન ભાગવત સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ...