Tag: bhavnagar mahanagarpalika

સરીતા શોપિંગ સેન્ટરમાં ડીમોલિશન માટે તખ્તો

સરિતા શોપિંગ સેન્ટરનો સાડા ત્રણ ફુટ હિસ્સો હટાવવા કાલ સુધીનું અલ્ટીમેટમ

ભાવનગરમાં રાજકોટ રોડ પર બની રહેલા ફ્લાય ઓવરબ્રિજ અને તેને આનુસાંગિક રસ્તાઓ માટે થઇને જમીન સંપાદનની જરૂરીયાત ઉભી થઇ છે. ...

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

ભાવનગર મહાપાલિકામાં બે એડીશ્નલ સહિત ત્રણ સીટી એન્જીનીયરની ભરતી માટે ઈન્ટરવ્યું

ભાવનગર મહાપાલિકામાં સીટી એન્જીનીયર અને એડીશ્નલ સીટી એન્જીનીયર માટે લાંબા સમય બાદ રાજ્ય સરકારે પોસ્ટ મંજુર કરી છે. ત્યારે હવે ...

મ્યુ. સાધારણ સભામાં મેયરનો ઉધડો લેતા વિપક્ષ નેતા

મ્યુ. સાધારણ સભામાં મેયરનો ઉધડો લેતા વિપક્ષ નેતા

ભાવનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૨૩ની આજે મળેલી અંતિમ સાધારણ સભામાં વિપક્ષ નેતાએ ઓવરબ્રીજ, સીક્સલેન, ટીપી સહિતના મુદ્દે અધિકારીઓ દ્વારા જવાબો અપાતા ...

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

કડક વસૂલાત માટે ઘરવેરા રિકવરીની ૬ ટીમનું ગઠન, ૯ મહિનામાં લક્ષ્યાંક સિધ્ધ

ભાવનગર મહાનગરપાલિકા મિલકત વેરા વિભાગ દ્વારા સઘન રીકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત બુધવારે મિલકતોની જપ્તીની કામગીરી કરવામાં આવતા ...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

કોર્પો.ના વિવાદાસ્પદ અધિકારી કે.કે.ગોહિલ વિરુદ્ધ છેડતી અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો

ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિટેન્ટેન્ડ કે.કે.ગોહિલનો કાર્યકાળ ભારે વિવાદાસ્પદ બન્યો છે. અગાઉ કોરોના સંક્રમણ વખતે કોર્પોરેશનની માલિકીના Âસ્વમીંગ પુલ બંધ રાખવા ...

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

ભાવનગરમાં આરસીસી અને ડામરના ૧૧ રોડનું સમય પહેલા સત્યાનાશ

પ્રજાના ખિસ્સામાંથી ટેકસ વસૂલી કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં રસ્તાઓ બની રહ્યા છે પરંતુ નર્યો ભ્રષ્ટાચાર જ ચાલતો હોય તેમ સમય ...

હાદાનગરમાં દબાણોની ભરમાર : ફરિયાદ બાદ તંત્રએ પહોંચી હાથ ધર્યું ઓપરેશન

હાદાનગરમાં દબાણોની ભરમાર : ફરિયાદ બાદ તંત્રએ પહોંચી હાથ ધર્યું ઓપરેશન

ભાવનગરમાં છેલ્લા એકાદ વર્ષથી મ્યુ. કમિશનર ઉપાધ્યાયે ગેરકાયદે દબાણોને શોધી શોધીને દુર કરવાનું અભિયાન છેડ્યું છે ત્યારે નગરજનોને પણ દબાણોથી ...

નિકાસબંધી મામલે ડુંગળીની હરરાજી ફરીથી બંધ કરાવાઇ

પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ

મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા આજે શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલ બાંધકામો સામે કાર્યવાહી કરાઇ હતી ...

ધોબી સોસાયટીના રહિશનું હાર્ટએટેકથી મોત : કોર્પોરેશનના કારણે જીવ ગયાનો આક્ષેપ- મૃતદેહ સ્વીકારવા નનૈયો

ધોબી સોસાયટીના રહિશનું હાર્ટએટેકથી મોત : કોર્પોરેશનના કારણે જીવ ગયાનો આક્ષેપ- મૃતદેહ સ્વીકારવા નનૈયો

શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ ધોબી સોસાયટીમાં એક સ્થાનિક રહિશ એવા આધેડને હાર્ટએટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં કોર્પોરેશન ...

પાણીની ટાંકી વાળા કોર્પોરેશનના પ્લોટમાં ફરીથી ઘુસણખોરી !

પાણીની ટાંકી વાળા કોર્પોરેશનના પ્લોટમાં ફરીથી ઘુસણખોરી !

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલે લગાતાર પાંચ દિવસ સુધી મોતીતળાવ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ હાથ ધર્યા બાદ ...

Page 1 of 3 1 2 3