Tag: bhojshala

મધ્યપ્રદેશના ભોજશાળામાં બહાર આવ્યા ત્રણ મહત્વના પુરાવા

ભોજશાળામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનો સર્વેક્ષણ રિપોર્ટમાં દાવો

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળા સંકુલ અંગે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પોતાનો મહત્વપૂર્ણ અહેવાલ ઇન્દોર હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. ...