ધ બીગેસ્ટ ફુડ ફેસ્ટીવલ : સંગીતના સૂર સાથે સ્વાદિષ્ટ વ્યંજનોનો રસથાળ માણવા નગરજનો ઉમટી પડ્યાઃ આજે છેલ્લો દિવસ
ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે સોમવાર સાંજથી ક્રિસમસ કાર્નિવલ ‘ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલ' નો રંગદર્શી માહોલમાં ...