Tag: india

આજે UAEના બે દિવસના પ્રવાસે રવાના પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાતના બે દિવસના પ્રવાસે જશે. પ્રવાસ દરમિયાન પીએમ મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ ...

રાજ્યસભા માટે જીતન રામ માંઝીનું પત્તું કપાઈ ગયું

રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારાના નામ જાહેર કર્યા છે. જેમાં ઉત્તરપ્રદેશથી ભાજપે સુધાંશુ ત્રિવેદીને ...

આજે ખેડૂતો સાથે સરકારની વાતચીત : વાટાઘાટોનો એક રાઉન્ડ થઈ ગયો

પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનોએ તેમની માંગણીઓ માટે 13 ફેબ્રુઆરીએ દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. જો કે, એવું ...

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત દરિયાની અંદર બનનારી દેશની પહેલી 7 કિલોમીટર લાંબી ટનલની કામગીરીનો આરંભ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં દરિયાની અંદર બનનારી દેશની પહેલી 7 કિલોમીટર લાંબી ટનલની કામગીરીનો આરંભ થઈ ચૂક્યો છે. ...

17મી લોકસભાના સત્રનો આજે અંતિમ દિવસ; રામ મંદિર પર થશે ચર્ચા

સંસદના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. ઐતિહાસિક રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પર ...

62 હજાર ‘ગુમ’ વિદેશી નાગરિકોને શોધી રહી છે દિલ્હી પોલીસ

વિવિધ દેશોમાંથી દિલ્હી આવેલા 62 હજાર ‘ગુમ’ વિદેશી નાગરિકોને શોધી રહી છે. ભારતમાં આ વિદેશી નાગરિકોના વિઝા સમાપ્ત થઈ ગયા ...

25 જુલાઇ 1994માં ગુજરાત સરકારે મોઢ-ઘાંચીને OBCના રૂપમાં નોમિનેટ કર્યા હતા

રાહુલ ગાંધીના નિવેદન પછી ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીને પલટવાર કર્યો છે. નરહરિ અમીન કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. તે 1994માં ...

લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અનેક પ્રૉજેક્ટ હાથ ધરાશે

ભારતના ટાપુઓના સમૂહ લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રૉજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. ફ્લાય-૧૯ અને સ્પાઇસ જેટને અગાત્તી ટાપુ ...

હિમાચલમાં માઇનસ 14.2 ડિગ્રી : ગુલમર્ગમાં માઇનસ 12 ડિગ્રી તાપમાન

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર- ઉત્તરાખંડમાં હાડ ગાળતી ઠંડીનો અનુભવ થયો હતો. હિમાચલ પ્રદેશના કુકુમસેરમાં ઠંડીનો રેકોર્ડ તોડયો હતો અને તાપમાનનો પારો ...

Page 108 of 110 1 … 107 108 109 110

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.