Tag: india

સંસદના બજેટ સત્રનો બીજા તબક્કાનો આજથી પ્રારંભ : વિપક્ષની સરકારને ઘેરવા તૈયારી

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજ શરૂ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, લોકસભામાં વધતા જતા સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની ...

શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ અને યુદ્ધની ભીતિએ આજે ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. શેરબજાર ખુલતાની સાથે ...

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૬૦ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ૧૧૫ વધ્યા

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે હવે ભારતમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ...

મફતની રેવડીથી મહિલા મતદારોને આકર્ષવાનો રાજકીય પક્ષોનો ખેલ

ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા અપાતા 'મફત ભેટ' અને બેંક ખાતામાં સીધા રોકડ જમા કરાવવાના વાયદાઓ હવે ...

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની ટાર્ગેટેડ હત્યાના મામલે મોદી સરકારની ચુપકીદી સામે આકરા ...

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

ઈરાન પર હુમલો કરીને યુએસ-ઇઝરાયલે મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છેડ્યું છે, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની હત્યા બાદ ઈરાન બદલો ...

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહ માટે એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. એકબાજુ રિંકુ ટી-20 વર્લ્ડ કપમાં ...

Page 14 of 110 1 … 13 14 15 … 110

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.