સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
સોના અને ચાંદીના ભાવ તેમના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. આજ રોજ MCX પર ફેબ્રુઆરી વાયદા સોનું પ્રતિ ...
સોના અને ચાંદીના ભાવ તેમના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. આજ રોજ MCX પર ફેબ્રુઆરી વાયદા સોનું પ્રતિ ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સશસ્ત્ર સીમા બળના 62મા સ્થાપના દિવસ પર સૈનિકો અને તેમના પરિવારોને અભિનંદન આપ્યા અને રાષ્ટ્રની ...
ઈપીએફઓ દ્વારા કર્મચારીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં નિયમોમાં ફેરફાર કરીને તેને સરળ બનાવવામાં આવ્યા છે. જેમાં નોકરી બદલતી વખતે પીએફ, ...
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નોઈડામાં નિધન થયું છે. તેમણે ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનની ચાર દિવસની મુલાકાતે જવાના રવાના થયા છે. મોદીની જોર્ડનની આ મુલાકાત બન્ને દેશો ...
આજે સંસદ હુમલાની ઘટનાને ૨૪ વર્ષ થયા છે. રાષ્ટ્ર પોતાના બહાદુર સપૂતોને યાદ કરી રહ્યું છે, જેમણે પોતાના જીવની પરવા ...
સોના-ચાંદીના ભાવોમાં ફરી એકવાર તોફાની તેજી જોવા મળી રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કારોબાર શરૂ થતાની સાથે જ ...
દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બીએલઓને ...
અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ કંપની માઇક્રોસોફ્ટે ભારતમાં અત્યાર સુધીના તેના સૌથી મોટા રોકાણની જાહેરાત કરી છે. પીએમ મોદી સાથે મુલાકાત કરીને ...
દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતના રજિસ્ટ્રાર જનરલે એક પરિપત્ર જારી કરીને રાજ્યોને વસ્તી ગણતરી કર્મચારીઓની નિમણૂક ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.