Tag: jayshankar about arunachal pradesh

આનાથી પણ કડક શબ્દો બોલી શકું છું- એસ.જયશંકર

અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું, છે અને રહેશે. નામ બદલવાથી કંઈ થતું નથી

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અરુણાચલ ...