ખોડલધામ સંસ્થા એ ધર્મસેવા, જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત થવાનો વિચાર છે: મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના ખોડલધામ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં ...