ઈન્ટરનેશનલ પેવિલિયન,ઈ-મોબોલિટી, આત્મનિર્ભર ગુજરાત, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન ટેકએડ સહિત વિવિધ પેવેલીયનોની મુલાકાત લેતા વડાપ્રધાન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં VGGS-૨૦૨૪ અંતર્ગત દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪ ખુલ્લો મુક્યો હતો. આ ઉદઘાટન ...