Tag: prajwal revanna

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનાના પુત્ર અને પૌત્ર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ

પ્રાજવલ દેશ છોડી જર્મની ભાગી ગયો : એસઆઈટીની રચના કરવામાં આવી

ભૂતપૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડાના પ્રપૌત્ર પ્રાજવલના સેક્સકાંડે દેશને હચમાચવી દીધો છે. દુનિયોનું સૌથી મોટું સ્કેન્ડલ આને કહેવામાં આવે ...