અમરેલી લેટરકાંડ : સરથાણામાં પાટીદારોની મિટીંગ શરૂ થાય તે પહેલા બધાને બહાર કાઢી માલિકે ફાર્મ બંધ કરી દીધું
અમરેલીમાં લેટરકાંડમાં યુવતિનું પોલિસ દ્વારા સરઘસ કઢાયું હતું જેને લઈને પાટીદાર સમાજના યુવાનો દ્વારા ગુરુવારના રોજ સરથાણાના ફાર્મમાં પાટીદાર સ્ત્રી ...