શંકરાચાર્યજીએ વર્ષો પહેલાના સંસ્મરણો યાદ કરી જણાવ્યું તબ શર્માજીને મેરા પુરે ભાવ સે ખુબ આતિથ્ય કીયા થા
ભારતની ચાર પીઠ પૈકીની એક દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય તરીકે પદભાર ગ્રહણ કર્યાં બાદ પ્રથમવાર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ભાવનગર ...