વાત નહીં માનો તો માદુરો કરતા પણ ખરાબ હાલત થશે : વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિને ટ્રમ્પની ચેતવણી
અમેરિકાની વેનેઝુએલા પરની કાર્યવાહી બાદ હાલ તમામ સત્તાઓ ડેલ્સી રોડ્રિગેજના હાથમાં છે. ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજને હાલ કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા ...
