Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયાએ એશિયાઈ દેશોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે એલએનજી પૂરુ પાડવાની ઓફર કરી

કતારનો પુરવઠો બંધ થતાં ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણા એશિયાઈ દેશોએ મોંઘા ભાવે ગેસ ખરીદવાની ફરજ પડી

dharmendravaghela by dharmendravaghela
2026-04-10 12:02:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્યપૂર્વના યુદ્ધમાં કતારનો એલએનજી પ્લાન્ટ ખતમ થઈ ગયો છે. તેના કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠાનો

પાંચમો હિસ્સો પહોંચી રહ્યો નથી. આ સમયે ભારતે પણ એલએનજીનાઊંચા ભાવે ખરીદવાની પરજ પડી

રહી છે. આ સંજોગોના ફાયદો ઉઠાવીને રશિયાએ એશિયાઈ દેશોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે એલએનજી પૂરુ

પાડવાની ઓફર કરી છે, જેથી ભારતનું ગેસનું ટેન્શન ખતમ થઈ જશે તેમ મનાય છે.

બ્લૂમબર્ગ રિપોર્ટનું કહેવું છે કે રશિયા નેચરલ ગેસ પુરવઠાના સંકટનો લાભ ઉઠાવીને ઉર્જાની અછતનો

સામનો કરી રહેલા દક્ષિણ એશિયાને ગેસ વેચવા લોભામણી ઓફર કરી રહ્યુ છે. રશિયન ગેસ અમેરિકા

દ્વારા પ્રતિબંધિત હોવાથી તે તેને ખરીદવા બમ્પર ઓફર આપી રહ્યું છે.ગયા સપ્તાહે ચીન અને રશિયા

સ્થિત કેટલીક અજ્ઞાાત મધ્યસ્થી કંપનીઓ દ્વારા આ ગેસની ખેપોને ૪૦ ટકા ડિસ્કાઉન્ટે વેચવામાં આવી

રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વેચનારાઓએ દાવો કર્યો છે કે તેઓ એવા દસ્તાવેજ પૂરા પાડી શકે છે

જેનાથી એમ લાગે કે આ ખેપ રશિયાના બહારના સોર્સ જેવા કે ઓમાન અને નાઇજીરિયાથી આવી છે.

કતારનો પુરવઠો બંધ થતાં ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણા એશિયાઈ દેશોએ મોંઘા ભાવે ગેસ

ખરીદવાની ફરજ પડી છે. આ સમયે રશિયા ફરીથી એશિયાઈ દેશોની મદદે આવ્યું છે અને 40 ટકા

ડિસ્કાઉન્ટે ગેસની ઓફર કરી છે. બાંગ્લાદેશે તો તેની ખરીદી કરવાનો પ્રારંભ પણ કરી દીધો હોવાનું

કહેવાય છે.

રશિયા પ્રતિબંધ પછી પણ તેના આર્કટિક એલએનજી-ટુ અને પોટોવાયાથી નિકાસમાં સતત વૃદ્ધિ કરી રહ્યું

છે. જ્યારે મોટાભાગના ખરીદદાર અમેરિકાના પ્રતિબંધના કારણે રશિયા પાસેથી ઓઇલ-ગેસ ખરીદતા

ખચકાઈ રહ્યા છે. અહેવાલ જણાવે છે કે ચીને પ્રાઇવેટ જહાજો દ્વારા રશિયન ઓઇલનું ખરીદવેચાણ જારી

રાખ્યું છે.

Tags: asian countrylng discount offer by russia
Previous Post

ઇસરોએ ગગનયાન માટે બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

Next Post

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
Next Post
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.