• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર

જિલ્લાભરમાં વાવણીનો આરંભ, જળાશયોમાં નવા નીરની આવક શરુ

dharmendravaghela by dharmendravaghela
2026-07-04 12:53:46
in Uncategorized, ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.4
ભાવનગર જિલ્લામાં શુક્રવારે દિવસભર વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો. જિલ્લામાં સર્વત્ર જોરદાર ઝાપટાથી લઈને બે ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયની રાહ જોયા બાદ સારો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે અને જિલ્લાભરમાં ખરીફ પાકની વાવણીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે.
શુક્રવારે દિવસભર શરુ રહેલા વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. અને ધરતીપુત્રો પણ ખુશ જોવા મળી રહ્યા છે. આજે શનિવાર સવાર સુધીના સત્તાવાર આંકડા મુજબ, જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલભીપુરમાં નોંધાયો છે. આજે શનિવારે પણ ભાવનગર શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના સુમારે વલભીપુર અને ગારિયાધાર પંથકમાં વરસાદના જોરદાર ઝાપટા પડ્યા હતા.
ખાસ કરીને પાલીતાણા, સિહોર અને વલભીપુર સહિતના પંથકમાં પડેલા સારા વરસાદના કારણે ચેકડેમ અને અન્ય જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સર્વત્ર પડેલા આ વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો થતાં લોકો ગરમીથી રાહત મેળવી વાતાવરણમાં ગુલાબી ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે.
બોક્સ…
ચોવીસ કલાકમાં જિલ્લાના વિવિધ તાલુકાનો વરસાદ
વલભીપુર: 45 મી.મી.
ઉમરાળા: 44 મી.મી.
પાલીતાણા: 39 મી.મી.
સિહોર: 31 મી.મી.
ભાવ. શહેર: 28 મી.મી.
ઘોઘા: 17 મી.મી.
ગારીયાધાર: 14 મી.મી.
તળાજા: 13 મી.મી.
જેસર: 9 મી.મી.
મહુવા: 4 મી.મી.

Previous Post

બ્રિટનમાં હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ફાળવવામાં ન આવતા વિવાદ

Next Post

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત
Uncategorized

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

October 1, 2026
આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે
Uncategorized

આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે

September 30, 2026
ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
Next Post
મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

હોર્મુઝની ખાડી પસાર કરી ૧૫ જહાજો ભારત તરફ આગળ વધ્યા

હોર્મુઝની ખાડી પસાર કરી ૧૫ જહાજો ભારત તરફ આગળ વધ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In