Monday, July 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ગઢડા પોલીસની મોટી કાર્યવાહી

ચોરાઉ બાઈક અને ૪ મોબાઈલ સાથે અમદાવાદના ૨ ઈસમો ઝડપાયા

dharmendravaghela by dharmendravaghela
2026-07-13 12:28:38
in Uncategorized
Share on FacebookShare on Twitter

આગામી સમયમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પવિત્ર તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી અને બોટાદ એસ.પી. ધર્મેન્દ્ર શર્માની સૂચનાથીપોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલવા કડક સૂચનાઓ અપાઈ હતી.
આ સૂચનાઓ અંતર્ગત ડીવાયએસપી મહર્ષિ રાવલ અને ગઢડા પી.આઈ. કે.એન. ચોપરાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સામાકાંઠે સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન બે શંકાસ્પદ ઈસમો ચોરી કે છળકપટથી મેળવેલ એક મોટરસાઈકલ અને ૪ મોબાઈલ ફોન સાથે ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ નવીનભાઈ શામજીભાઈ પ્રજાપતિ (ઉ.વ.૨૪, રહે. હંસોલ, અમદાવાદ) અને સંજયભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (ઉ.વ.૨૭, રહે. જૂના વાડજ, અમદાવાદ) તરીકે થઈ છે. હાલ ગઢડા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post

સિહોર બસ સ્ટેન્ડમાં ખાનગી વાહન ચાલકોનો ખુલ્લો આતંક, સરકારને લાખો રૂપિયાનો ચૂનો

Next Post

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર
Uncategorized

ભાવનગર જિલ્લામાં મેઘમહેર:ધરતીપુત્રોમાં ખુશીની લહેર

July 4, 2026
ઘરફોડ ચોરીના બે આરોપીઓ રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ચોગઠથી ઝડપાયા
Uncategorized

ઘરફોડ ચોરીના બે આરોપીઓ રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ચોગઠથી ઝડપાયા

July 3, 2026
Next Post
સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

ભાવનગરમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આયુષ્માન, વય વંદના અને આભા કાર્ડનો કેમ્પ યોજાયો

ભાવનગરમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આયુષ્માન, વય વંદના અને આભા કાર્ડનો કેમ્પ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.