આગામી વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન લાવવા માટે ભાવનગર તેમજ ગુજરાતના યુવાનો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે તેના અનુસંધાને યુવક કોંગ્રેસ દ્વારા ભાવનગર ખાતે યુવા પરિવર્તન યાત્રા યોજવામાં આવી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો.ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યુવક કોંગ્રેસના હરપાલસિંહ ચુડાસમા તથા ભાવનગરના હોદ્દેદારો, કાર્યકરો વિશાળ સંખ્યામાં બાઇક રેલીમાં જાેડાયા હતાં. (તસવીર : મૌલિક સોની)