ચેરીટી કમિશ્નર ડિપાર્ટમેન્ટમાં દલાલ પ્રથા અને ભ્રષ્ટાચાર અંગે ભાવનગરથી લખાયેલા પત્રએ મચાવી ભારે ચકચાર
રાજ્યની વિવિધ ચેરીટી કમિશ્નરની કચેરીઓમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, દલાલી પ્રથા ચાલી રહી હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી અને કાયદામંત્રીને ભાવનગરના વ્યક્તિ દ્વારા...