Tuesday, March 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવનગરના કેબલ સ્ટેડ બ્રીજની તપાસાર્થે કલેકટર દોડી ગયા

મોરબીમાં બનેલી ઘટનાને પગલે ભાવનગરનું તંત્ર પણ બન્યું એલર્ટ

jatinsanghvi by jatinsanghvi
2022-11-01 17:39:35
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં 2012માં બનેલા ગુજરાતના સૌ પ્રથમ કેબલ સ્ટેઈડ પુલ ખાતે આજે જિલ્લા કલેકટર એ મુલાકાત લીધી હતી.

https://aaspassdaily.com/wp-content/uploads/2022/11/YouCut_20221101_173113192.mp4

જિલ્લા કલેકટરની સાથે માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડ તેમજ મામલતદાર સહિતના એ નિરીક્ષણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આજના નિરીક્ષણ બાદ કેબલ સ્ટેડ બ્રીજમાં કોઈ ક્ષતી નહિ જણાતા કલેકટરે સંતોષ વ્યક્ત કર્યો હોવાનું આર એન્ડ બી વિભાગના કાર્યપાલક ઇજનેર આર.યું. પટેલએ ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

લોકાર્પણ બાદ કેબલ સ્ટેઈડ પુલ થોડા જ સમયમાં બેસી ગયો હતો

ભૂતકાળમાં 2012માં કરેલા લોકાર્પણ બાદ આ કેબલ સ્ટેઈડ પુલ થોડા જ સમયમાં બેસી ગયો હતો અને ત્યારબાદ આ પુલ ઉપર પિલર ચણીને આપવામાં આવ્યો સપોર્ટ અપાયો હતો.

Previous Post

આપમાં ભળ્યાના બે દિવસમાં રાજુ સોલંકીને ભાવનગર પશ્ચિમની ટીકીટ

Next Post

આગામી બે દિવસ વધશે ઠંડીનું જોર

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Frequently Take Doubtfulness Katsubet casino — Pacific region

March 2, 2026
Uncategorized

Tricks To Grow Your Funds On Your App Online casino Mbit – Australian area

March 2, 2026
Uncategorized

Consult Best Returns By Feature ◦ Canadian region Nine casino

March 2, 2026
Next Post
આગામી બે દિવસ વધશે ઠંડીનું જોર

આગામી બે દિવસ વધશે ઠંડીનું જોર

મોરબી દુર્ઘટના: કલમ 304-308 હેઠળ ગુનો દાખલ

મોરબી કરુણાંતિકા: આજે રાજ્યવ્યાપી શોક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.