Wednesday, July 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આગામી બે દિવસ વધશે ઠંડીનું જોર

17.2 ડિગ્રી સાથે અમદાવાદ​​​​​​​ રાજ્યનું ત્રીજું સૌથી ઠંડુ શહેર

aaspassdaily by aaspassdaily
2022-11-02 10:34:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હવે ઠંડીનું જોર વધશે. 17.2 ડિગ્રી સાથે રાજ્યમાં હાલમાં અમદાવાદ​​​​​​​ ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર કહેવાઇ રહ્યું છે.
પવનની દિશા બદલાતા ગુજરાતમાં હવેથી ઉત્તરના ઠંડા પવનો શરૂ થઇ ગયા છે, જેના લીધે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હવે ધીરે-ધીરે વધવા લાગ્યું છે. મોટા ભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
ગુજરાતમાં બે જ દિવસમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રી થવાની શક્યતા રહેલી છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પંજાબથી કાશ્મીર સુધી પહોંચવા ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું પણ રાજ્યમાં જોર વધશે. મંગળવારના રોજ સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 0.4 ડિગ્રીથી ઘટીને 34.7 તેમજ લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી ગગડીને 17.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. અમદાવાદમાં અત્યારે 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Tags: gujarattadh vadhashe
Previous Post

ભાવનગરના કેબલ સ્ટેડ બ્રીજની તપાસાર્થે કલેકટર દોડી ગયા

Next Post

મોરબી કરુણાંતિકા: આજે રાજ્યવ્યાપી શોક

aaspassdaily

aaspassdaily

Related News

યુક્રેનના ઓડેસા બંદરથી અનાજ લઈને નીકળેલા ‘એમવી ગોલ્ડન લિયો’ નામના જહાજ પર ભયાનક  હુમલો
આંતરરાષ્ટ્રીય

યુક્રેનના ઓડેસા બંદરથી અનાજ લઈને નીકળેલા ‘એમવી ગોલ્ડન લિયો’ નામના જહાજ પર ભયાનક હુમલો

July 21, 2026
અમેરિકન સૈનિકના મૃત્યુનો બદલો મોટો હુમલો કરી લઈશું : ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સૈનિકના મૃત્યુનો બદલો મોટો હુમલો કરી લઈશું : ટ્રમ્પ

July 21, 2026
હિમાચલમાં એકસાથે ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા
તાજા સમાચાર

હિમાચલમાં એકસાથે ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા

July 21, 2026
Next Post
મોરબી દુર્ઘટના: કલમ 304-308 હેઠળ ગુનો દાખલ

મોરબી કરુણાંતિકા: આજે રાજ્યવ્યાપી શોક

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે સસ્પેન્ડ

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે સસ્પેન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.