Sunday, August 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાજપના 160 ઉમેદવારોના નામ જાહેર

aaspassdaily by aaspassdaily
2022-11-10 11:49:12
in Uncategorized
Share on FacebookShare on Twitter

આજે કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે.જેમાં 13 સિડ્યુકાસ્ટ, 24 સિડ્યુ ટ્રાઈબ તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, સમાજના દરેક વર્ગના જોડાયેલા લોકોને સમાયોજિત કરવામાં આવ્યા છે. પ્રમુખ નેતાઓએ વરીષ્ઠ નેતાઓએ પત્ર લખીને કહ્યું છે કે, પ્રદિપસિંહ જાડેજા, આરસી ફળદુ સહીતના નેતાઓ પાર્ટી સંગઠન માટે કામ કરશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્લીમાં ઉમેદવારોની પસંદગી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની હાજરીમાં ભાજપની બેઠક મળી હતી. ઉમેદવારો નક્કી કરવા ચાર કલાક કરતા વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી.

ક્રમ જિલ્લો બેઠક ભાજપ
1 કચ્છ અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
2 કચ્છ માંડવી અનિરુદ્ધ દવે
3 કચ્છ ભુજ કેશવલાલ પટેલ
4 કચ્છ અંજાર ત્રિકમ છાંગા
5 કચ્છ ગાંધીધામ માલતી મહેશ્વરી
6 કચ્છ રાપર વિરેન્દ્રસિંહ જાડેજા
7 બનાસકાંઠા વાવ સ્વરુપજી ઠાકોર
8 બનાસકાંઠા થરાદ શંકર ચૌધરી
9 બનાસકાંઠા ધાનેરા ભગવાનજી ચૌધરી
10 બનાસકાંઠા દાંતા(ST) લધુભાઈ પારઘી
11 બનાસકાંઠા વડગામ(SC) મણિભાઈ વાઘેલા
12 બનાસકાંઠા પાલનપુર અનિકેતભાઈ ઠાકર
13 બનાસકાંઠા ડીસા પ્રવીણ માળી
14 બનાસકાંઠા દિયોદર કેશાજી ચૌહાણ
15 બનાસકાંઠા કાંકરેજ કીર્તિસિંહ વાઘેલા
16 પાટણ રાધનપુર
17 પાટણ ચાણસમા દિલીપ ઠાકોર
18 પાટણ પાટણ
19 પાટણ સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત
20 મહેસાણા ખેરાલુ
21 મહેસાણા ઊંઝા કિરીટ પટેલ
22 મહેસાણા વિસનગર ઋષિકેશ પટેલ
23 મહેસાણા બહુચરાજી સુખાજી ઠાકોર
24 મહેસાણા કડી(SC) કરશન સોલંકી
25 મહેસાણા મહેસાણા મુકેશ પટેલ
26 મહેસાણા વિજાપુર રમણ પટેલ
27 સાબરકાંઠા હિંમતનગર
28 સાબરકાંઠા ઈડર(SC) રમણલાલ વોરા
29 સાબરકાંઠા ખેડબ્રહ્મા(ST) અશ્વીન કોટવાલ
30 સાબરકાંઠા પ્રાંતિજ ગજેન્દ્ર પરમાર
31 અરવલ્લી ભિલોડા પી સી બરંડા
32 અરવલ્લી મોડાસા ભીખુભાઈ પરમાર
33 અરવલ્લી બાયડ ભીખીબેન પરમાર
34 ગાંધીનગર દહેગામ બલરાજસિંહ ચૌહાણ
35 ગાંધીનગર ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર
36 ગાંધીનગર ગાંધીનગર નોર્થ
37 ગાંધીનગર માણસા
38 ગાંધીનગર કલોલ
39 અમદાવાદ વિરમગામ હાર્દિક પટેલ
40 અમદાવાદ સાણંદ કનુભાઈ પટેલ
41 અમદાવાદ ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
42 અમદાવાદ વેજલપુર અમિત ઠાકર
43 અમદાવાદ વટવા
44 અમદાવાદ એલિસબ્રિજ અમિત શાહ
45 અમદાવાદ નારણપુરા જીતેન્દ્ર પટેલ
46 અમદાવાદ નિકોલ જગદીશ પંચાલ
47 અમદાવાદ નરોડા ડો.પાયલ કુકરાણી
48 અમદાવાદ ઠક્કરબાપાનગર કંચનબેન રાદડિયા
49 અમદાવાદ બાપુનગર દિનેશ કુશવાહ
50 અમદાવાદ અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
51 અમદાવાદ દરિયાપુર કૌશિક જૈન
52 અમદાવાદ જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
53 અમદાવાદ મણિનગર અમૂલ ભટ્ટ
54 અમદાવાદ દાણીલીમડા (SC) નરેશ વ્યાસ
55 અમદાવાદ સાબરમતી ડો. હર્ષદ પટેલ
56 અમદાવાદ અસારવા(SC) દર્શના વાઘેલા
57 અમદાવાદ દસક્રોઈ બાબુ પટેલ
58 અમદાવાદ ધોળકા કિરીટ ડાભી
59 અમદાવાદ ધંધુકા કાળુ ડાભી
60 સુરેન્દ્રનગર દસાડા(SC) પરષોત્તમ પરમાર
61 સુરેન્દ્રનગર લીંબડી કિરીટસિંહ રાણા
62 સુરેન્દ્રનગર વઢવાણ જિજ્ઞા પંડ્યા
63 સુરેન્દ્રનગર ચોટીલા શામજી ચૌહાણ
64 સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
65 મોરબી મોરબી કાંતિ અમૃતિયા
66 મોરબી ટંકારા દુર્લભજી દેથરિયા
67 મોરબી વાંકાનેર જીતુ સોમાણી
68 રાજકોટ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ
69 રાજકોટ રાજકોટ વેસ્ટ ડો. દર્શિતા શાહ
70 રાજકોટ રાજકોટ સાઉથ રમેશ ટિલાળા
71 રાજકોટ રાજકોટ રૂરલ(SC) ભાનુબેન બાબરીયા
72 રાજકોટ જસદણ કુંવરજી બાવળિયા
73 રાજકોટ ગોંડલ ગીતાબા જાડેજા
74 રાજકોટ જેતપુર જયેશ રાદડિયા
75 રાજકોટ ધોરાજી
76 જામનગર કાલાવાડ(SC) મેઘજી ચાવડા
77 જામનગર જામનગર રૂરલ રાઘવજી પટેલ
78 જામનગર જામનગર નોર્થ રીવાબા જાડેજા
79 જામનગર જામનગર સાઉથ દિવ્યેશ અકબરી
80 જામનગર જામજોધપુર ચિમન સાપરિયા
81 દ્વારકા ખંભાળિયા
82 દ્વારકા દ્વારકા પબુભા માણેક
83 પોરબંદર પોરબંદર બાબુ બોખરીયા
84 પોરબંદર કુતિયાણા
85 જૂનાગઢ માણાવદર જવાહર ચાવડા
86 જૂનાગઢ જૂનાગઢ સંજય કોરડીયા
87 જૂનાગઢ વિસાવદર હર્ષદ રિબડિયા
88 જૂનાગઢ કેશોદ દેવાભાઈ માલમ
89 જૂનાગઢ માંગરોળ ભગવાન કરગઠિયા
90 ગીર સોમનાથ સોમનાથ માનસિંહ પરમાર
91 ગીર સોમનાથ તાલાલા ભગવાનભાઈ બારડ
92 ગીર સોમનાથ કોડીનાર(SC) ડો. પ્રધુમન વાજા
93 ગીર સોમનાથ ઉના કાળુ રાઠોડ
94 અમરેલી ધારી જે.વી કાકડીયા
95 અમરેલી અમરેલી કૌશિક વેકરીયા
96 અમરેલી લાઠી જનક તડાવિયા
97 અમરેલી સાવરકુંડલા મહેશ કસવાલા
98 અમરેલી રાજુલા હિરા સોલંકી
99 ભાવનગર મહુવા- શિવા ગોહિલ
100 ભાવનગર તળાજા
101 ભાવનગર ગારિયાધાર
102 ભાવનગર પાલિતાણા
103 ભાવનગર ભાવનગર રૂરલ પુરુષોત્તમ સોલંકી
104 ભાવનગર ભાવનગર ઈસ્ટ
105 ભાવનગર ભાવનગર વેસ્ટ જીતુ વાઘાણી
106 બોટાદ ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા
107 બોટાદ બોટાદ ઘનશ્યામ વિરાણી
108 આણંદ ખંભાત મહેશભાઈ રાવલ
109 આણંદ બોરસદ રમણભાઈ સોલંકી
110 આણંદ આંકલાવ ગુલાબસિંહ પઢિયાર
111 આણંદ ઉમરેઠ ગોંવિદ પરમાર
112 આણંદ આણંદ યોગેશ પટેલ
113 આણંદ પેટલાદ
114 આણંદ સોજીત્રા વિપુલ પટેલ
115 ખેડા માતર કલ્પેશ પરમાર
116 ખેડા નડિયાદ પંકજ દેસાઈ
117 ખેડા મહેમદાવાદ
118 ખેડા મહુધા સંજયસિંહ મહિડા
119 ખેડા ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર
120 ખેડા કપડવંજ રાજેશકુમાર ઝાલા
121 ખેડા બાલાસિનોર માનસિંહ ચૌહાણ
122 મહીસાગર લુણાવાડા જિજ્ઞેશકુમાર સેવક
123 મહીસાગર સંતરામપુર(ST) કુબેરભાઈ ડિંડોર
124 પંચમહાલ શહેરા જેઠાભાઈ આહિર
125 પંચમહાલ મોરવાહડફ(ST) નિમિષા સુથાર
126 પંચમહાલ ગોધરા સી.કે.રાઉલ
127 પંચમહાલ કલોલ ફતેસિંહ ચૌહાણ
128 પંચમહાલ હાલોલ જયદ્રથસિંહ પરમાર
129 દાહોદ ફતેપુરા(ST) રમેશ કટારા
130 દાહોદ ઝાલોદ(ST)
131 દાહોદ લીમખેડા(ST) શૈલેશ ભાભોર
132 દાહોદ દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી
133 દાહોદ ગરબાડા(ST)
134 દાહોદ દેવગઢબારિયા બચુભાઈ ખાબડ
135 વડોદરા સાવલી કેતન ઇનામદાર
136 વડોદરા વાઘોડિયા અશ્વિન પટેલ
137 વડોદરા ડભોઈ શૈલેષ મહેતા
138 વડોદરા વડોદરા સિટી (SC) મનિષા વકીલ
139 વડોદરા સયાજીગંજ
140 વડોદરા અકોટા ચૈતન્ય દેસાઈ
141 વડોદરા રાવપુરા બાલકૃષ્ણ શુક્લ
142 વડોદરા માંજલપુર
143 વડોદરા પાદરા ચૈતન્ય ઝાલા
144 વડોદરા કરજણ અક્ષય પટેલ
145 છોટાઉદેપુર છોટાઉદેપુર (ST) રાજેન્દ્રસિંહ રાઠવા
146 છોટાઉદેપુર પાવી જેતપુર(ST)
147 છોટાઉદેપુર સંખેડા(ST) અભેસિંહ તડવી
148 નર્મદા નાંદોદ (ST) ડો. દર્શના વસાવા
149 નર્મદા દેડિયાપાડા (ST)
150 ભરૂચ જંબુસર ડી.કે. સ્વામી
151 ભરૂચ વાગરા અરુણસિંહ રાણા
152 ભરૂચ ઝગડિયા(ST) દીપેશ વસાવા
153 ભરૂચ ભરૂચ રમેશ મિસ્ત્રી
154 ભરૂચ અંકલેશ્વર ઇશ્વર પટેલ
155 સુરત ઓલપાડ મુકેશ પટેલ
156 સુરત માંગરોળ ગણપત વસાવા
157 સુરત માંડવી (ST) કુવરજી હળપતિ
158 સુરત કામરેજ પ્રફુલ પાનસેરિયા
159 સુરત સુરત ઈસ્ટ અરવિંદ રાણા
160 સુરત સુરત નોર્થ કાંતિ બલ્લર
161 સુરત વરાછા માર્ગ કુમાર કાનાણી
162 સુરત કરંજ પ્રવિણ ઘોઘારી
163 સુરત લિંબાયત સંગીતા પાટીલ
164 સુરત ઉધના મનુ પટેલ
165 સુરત મજૂરા હર્ષ સંઘવી
166 સુરત કતારગામ વિનુ મોરડિયા
167 સુરત સુરત વેસ્ટ પુર્ણેશ મોદી
168 સુરત ચોર્યાસી
169 સુરત બારડોલી(SC) ઇશ્વર પરમાર
170 સુરત મહુવા (ST) મોહન ડોડિયા
171 તાપી વ્યારા (ST) મોહન કોંકણી
172 તાપી નિઝર (ST) જયરામ ગામિત
173 ડાંગ ડાંગ (ST) વિજય પટેલ
174 નવસારી જાલોલપોર રમેશ પટેલ
175 નવસારી નવસારી રાકેશ દેસાઈ
176 નવસારી ગણદેવી(ST) નરેશ પટેલ
177 નવસારી વાંસદા(ST) પિયુષ પટેલ
178 વલસાડ ધરમપુર(ST) અરવિંદ પટેલ
179 વલસાડ વલસાડ ભરત પટેલ
180 વલસાડ પારડી કનુ દેસાઇ
181 વલસાડ કપરાડા(ST) જીતુભાઇ ચૌધરી
182 વલસાડ ઉમરગામ(ST) રમણલાલ પાટકર

Tags: BJP candidate first listgujarat
Previous Post

એક તીર બે નિશાન :  મહંત શંભુનાથ તુંડીયાને ગઢડાની ટિકિટ આપી ભાજપ અનેક ફાયદા મેળવશે !

Next Post

તળાજામાં ભાજપે હારેલા ઉમેદવારને વધુ એક તક આપી આશ્ચર્ય સર્જયું 

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Die besten Tipps für die Anmeldung im Robocat Online Casino

August 22, 2025
Uncategorized

Οδηγός για επιτυχημένο Betriot Login και αποφυγή συνηθισμένων προβλημάτων

August 22, 2025
Uncategorized

Peluang Menang Maksimal dengan Bonus Istana Casino yang Menarik

August 21, 2025
Next Post
તળાજામાં ભાજપે હારેલા ઉમેદવારને વધુ એક તક આપી આશ્ચર્ય સર્જયું 

તળાજામાં ભાજપે હારેલા ઉમેદવારને વધુ એક તક આપી આશ્ચર્ય સર્જયું 

ભાજપની ટિકિટ મેળવવામાં શિવાભાઈ નસીબના બળિયા નીકળ્યા, મહુવા બેઠક પર ખરો જંગ જામશે

ભાજપની ટિકિટ મેળવવામાં શિવાભાઈ નસીબના બળિયા નીકળ્યા, મહુવા બેઠક પર ખરો જંગ જામશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.