Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવનગર-સુરત વચ્ચે ઠગ ટોળકી સક્રીય : વૃદ્ધને બેભાન કરી લૂંટી લેવાયા, ૨૪ કલાકમાં બીજો બનાવ

સિહોર આવી રહેલા બસ યાત્રીને કેફી પદાર્થ પીવડાવી લૂંટી લેવાની ઘટના તાજી જ હતી ત્યાં ભાવનગરથી સુરત જવા નીકળેલા વધુ એક આધેડ આ જ પદ્ધતિએ લૂંટાયા

aaspassdaily by aaspassdaily
2023-02-10 14:26:11
in Uncategorized
Share on FacebookShare on Twitter

સુરતથી ભાવનગરના સિહોર ખાતે લગ્નપ્રસંગમાં આવી રહેલા વૃદ્ધને કેફી પદાર્થયુક્ત ચા પીવરાવી બેભાન બનાવી લૂંટ કર્યાના દિવસે જ ભાવનગરથી સુરત જઈ રહેલા વૃદ્ધને બેભાન બનાવી લૂંટ થયાનો બીજો કિસ્સો નોંધાયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરની નારી ચોકડીથી સુરત જતી લક્ષ્મી ટ્રાવેલ્સમાં નારી ચોકડીથી બસમાં બેઠેલા દલપતભાઇ આલજીભાઇ પરમાર (ઉં.વ.૬૫)નામના વ્યÂક્તને બસમાં બેઠેલ કોઇ અજાણ્યા શખ્સ સાથે મિત્રતા થઇ જતા અજાણ્યા શખ્સે દલપતભાઇને ચા માં કેફી પીણું પીવડાવી બેભાન કરી દિધા હતા. બાદમાં આ ગઠિયાએ દલપતભાઇ પાસે રહેલ રૂ.૯ હજાર રોકડા, વીંટી અને હિરાના પેકટ ચોરી બસમાંથી કોઇ જગ્યાએ ઉતરી ગયો હતો. આ બનાવ અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગર અને સુરત વચ્ચે ચાલતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં એકલા મુસાફરી કરતા વૃદ્ધ મુસાફરોને બેભાન બનાવી તેમને લૂંટી લેવા માટે ટોળકી સક્રિય થઈ હોય તેમ છેલ્લા દિવસોમાં આ પ્રકારની ત્રણ ઘટના પ્રકાશમાં આવી છે.

૧૫ દિવસ પૂર્વેની અને ગઇકાલની પ્રથમ ઘટનામાં આરોપી એક જ
સુરતથી ભાવનગર આવી રહેલ એક વૃદ્ધને ૧૫ દિવસ પૂર્વે ચામાં કેફી પીણુ પીવડાવી બેભાન કરી લૂંટી લેવાયાની ઘટના ઘટી હતી. જ્યારે ગઇકાલે બે ઘટના બની તેમાં પ્રથમ ઘટનામાં સિહોર આવી રહેલા વૃદ્ધને આ જ પદ્ધતિએ લૂંટી લેવાયા હતાં. આ બન્ને ઘટનામાં આરોપી એક જ હોવાનું અને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Tags: bhavnagarBuscheating
Previous Post

એસ.બી.આઈ. માં વીજ શોક લાગતા ફાયરમેનના મોત મામલે ગુનો નોંધાયો

Next Post

તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 24 હજારને પાર

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ
Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

June 30, 2025
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ
Uncategorized

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

June 19, 2025
ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત
Uncategorized

ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત

May 16, 2025
Next Post
તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 24 હજારને પાર

તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 24 હજારને પાર

આણંદમાં કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ

આણંદમાં કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.