Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

હવે QR કોડ સ્કેન કરવાથી કોઈન વેન્ડીંગ મશીનમાંથી મળશે સિકકા

દેશના 12 શહેરોમાં ટુંક સમયમાં લગાવાશે કયુસીવીએમ મશીનો મુંબઈ

aaspassdaily by aaspassdaily
2023-03-02 11:47:09
in Uncategorized
Share on FacebookShare on Twitter

હવે આમજનને સરળતાથી 1,2,5 અને 10 અને 20 રૂપિયાના સિકકા આસાનીથી ઉપલબ્ધ થશે. દેશના 12 શહેરોમાં ટુંક સમયમાં કોઈન વેડીંગ મશીનો લગાવવામાં આવશે. કોડ સ્કેન કરવાથી, ખાતામાંથી રકમ કટ થઈ તેના સિકકા મેળવી શકાશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંતાદાસે મોનીટરી પોલીસી કમીટી (એમપીસી)ની બેઠકમાં જાહેરાત કરી હતી કે ટુંક સમયમાં જ 12 શહેરોમાં 19 સ્થળો પર કયુઆર કોડ આધારિત સિકકા વેન્ડીંગ મશીનો લગાવવામાં આવશે. અસલમાં તે પાયલોટ પ્રોજેકટ હશે, જે અંતર્ગત મશીન પર લાગેલા કયુઆર કોડને સ્કીન કરીને સિકકા કાઢી શકાશે. આથી સિકકા સરળતાથી મળી શકશે.
રિઝર્વ બેન્કના ગવર્નરના નિવેદન અનુસાર કોઈને વેન્ડીંગ મશીનો યુપીઆઈનો ઉપયોગ કરીને બેન્ક ગ્રાહકોના ખાતામાંથી પૈસા કાપીને સિકકા ઉપલબ્ધ કરાવશે. હાલ જે આવા મશીનો છે તેમાં નોટ નાખીને સિકકા કાઢી શકાય છે. આ પ્રોજેકટના અનુભવના આધારે બેન્કોને દિશા-નિર્દેશ મળશે. ટ્રાયલ પ્રોજેકટમાં 12 શહેરોમાં 19 સ્થળોએ આ મશીનો મૂકવામાં આવશે. તે રેલવે સ્ટેશન, મોલ અને માર્કેટ પ્લેસમાં લગાવવામાં આવશે. ભારતમાં 50 પૈસા સિવાય 1,2,5,10 અને 20 વર્ષના સિકકા ચલણમાં છે. આરબીઆઈ અનુસાર ગત વર્ષ 30 ડિસેમ્બરે 28857 કરોડના સિકકા ચલણમાં હતા.

કયુઆર કોડ આધારીત કોઈન વેન્ડીંગ મશીન શું છે?
કેટલીક ટોપ બેન્કોના સહયોગથી એક કયુઆર કોડ આધારિત કોઈન વેન્ડીંગ મશીન (કયુસીવીએમ) વિકસીત કરાયું છે. તે કેશલેસ કોઈને ડિસ્પેન્ચર છે જે યુપીઆઈના માધ્યમથી ગ્રાહકના બેન્ક ખાતામાંથી રૂપિયા કાપે છે અને તેના બદલામાં સિકકાનું વિતરણ કરે છે. આ મશીનનો ઉપયોગ કરવા માટે નોટ નાખવાની કે તેની ચકાસણીની જરૂરત નથી હોતી. ગ્રાહક 1,2,5,10 અને 20 રૂપિયાના સિકકા જેટલી જરૂરત હોય તેટલા મશીનમાંથી કાઢી શકશે.

Previous Post

નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપ મોરચાને બહુમતી: મેઘાલયમાં ત્રિશંકુ

Next Post

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર છોકરીઓને લગ્ન સમયે સરકાર આપશે રૂ।.2 લાખ સહાય

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

ભાવનગરમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ – અનેક વિસ્તારમાં વૃક્ષ પડ્યા

March 19, 2026
Uncategorized

Кракен: безопасные онион-ссылки и доступ в 2026 году

March 19, 2026
Uncategorized

Кракен: вход через зеркало и онион, актуальные адреса для работы

March 18, 2026
Next Post
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર છોકરીઓને લગ્ન સમયે સરકાર આપશે રૂ।.2 લાખ સહાય

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર છોકરીઓને લગ્ન સમયે સરકાર આપશે રૂ।.2 લાખ સહાય

આનંદ મહિન્દ્રા અને બિલ ગેટ્સ વચ્ચે થઈ આ ખાસ ડીલ, બંને દિગ્ગજોની મુલાકાતને લઈ ચર્ચાઓ તેજ

આનંદ મહિન્દ્રા અને બિલ ગેટ્સ વચ્ચે થઈ આ ખાસ ડીલ, બંને દિગ્ગજોની મુલાકાતને લઈ ચર્ચાઓ તેજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.