Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવનગરમાં GST ઇન્ટેલિજન્સ દ્વારા બે સ્થળોએ તપાસ

aaspassdaily by aaspassdaily
2023-03-03 12:27:28
in Uncategorized
Share on FacebookShare on Twitter

કચ્છ-ગુજરાત ટ્રાન્સપોર્ટ, સ્ટાર ઇમ્પેક્સ પેઢીમાં વિસ્તૃત તપાસ હાથ ધરાઈ, એકની શોધખોળ
ભાવનગર,તા.3
ડીજીજીઆઇની ટુકડી ભાવનગરમાં વધુ એક વખત તપાસાર્થે આવી હતી અને શહેરમાં કચ્છ-ગુજરાત ટ્રાન્સપોર્ટ, સ્ટાર ઇમ્પેક્સ પેઢીમાં વિસ્તૃત તપાસ હાથ ધરી છે. બોગસ બિલિંગ ક્ષેત્રે સંકળાયેલા સોહિલ તૂગડાની તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હોવાનું અને ગુરૂવારે મોડી રાત સુધી તે હાથમાં આવ્યો ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બીજી બાજુ ડીજીજીઆઇની કાર્યવાહી શુક્રવારે પણ શહેરમાં યથાવત્ રહી છે, ઉસ્માન હમીદાણી અને ધવલ સરવૈયાએ ભાવનગરમાં અનેક લોકોને સાથે રાખી બોગસ બિલિંગનો કારોબાર ચલાવ્યો હતો, પરંતુ સ્થાનિક જીએસટી તંત્ર અંધારામાં રહ્યું હતુ, અને જીએસટી ઇન્ટેલિજન્સ વિંગે કાર્યવાહી કરી હતી અને આ પ્રકરણમાં વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Previous Post

CNG ગેસ પંપ બંધની હડતાલ પાછી ખેંચાઇ: ડીલરોની માંગ સંતોષાઇ સીએનજી પંપો રાબેતા મુજબ શરૂ રહેશે: વાહનમાલિકોમાં હાશકારો:

Next Post

વડાપ્રધાન-રાષ્ટ્રપતિ ભવન, વારાણસી એરપોર્ટ પર ડ્રોન હુમલાની ધમકી

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ
Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

June 30, 2025
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ
Uncategorized

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

June 19, 2025
ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત
Uncategorized

ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત

May 16, 2025
Next Post
વડાપ્રધાન-રાષ્ટ્રપતિ ભવન, વારાણસી એરપોર્ટ પર ડ્રોન હુમલાની ધમકી

વડાપ્રધાન-રાષ્ટ્રપતિ ભવન, વારાણસી એરપોર્ટ પર ડ્રોન હુમલાની ધમકી

હેલ્થ ટીપ્સ: જો તમે ત્વચા સંબંધિત આ રોગોથી પરેશાન છો, તો જાણો નિવારણ અને સારવારની પદ્ધતિઓ

હેલ્થ ટીપ્સ: જો તમે ત્વચા સંબંધિત આ રોગોથી પરેશાન છો, તો જાણો નિવારણ અને સારવારની પદ્ધતિઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.